________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૨૯ ]
ધાનપણે દૂર રહેવું અને સમજપૂર્વક સ્વપરની ઉન્નતિ દ્રવ્યભાવથી થાય તેવી તપ, જપ, સયમકરણી આલસ્ય રહિત કરવી તે અહિંસા કહેવાય.
૨. રાગ, દ્વેષ અને માહને સર્વથા જીતી લેનારા જિનેશ્વર દેવાએ એ અહિંસામૂળ ધર્મ ઉપદિણ્યેા છે, તેથી તેમાં ખૂબ આદર કરવા યુક્ત છે.
૩. જેમ મેરુપર્યંતથી કાઇ મેટું નથી, રત્નાકર સાગર કરતાં કાઇ ઊંડું-ગંભીર નથી અને આકાશ કરતાં કેઇ વિશાળ નથી; તેમ તપસ’યમડે સ્વપર દ્રવ્યભાવ પ્રાણની રક્ષા ને પુષ્ટિ કરનાર અહિંસા સમાન સમર્થ ધર્મ બીજો કા છે? કાઈ નથી. જ્ઞાન, દર્શન, ચારિત્રને ભાવપ્રાણ લેખ્યા છે.
૪. કરાડા કલ્યાણને પેદા કરનારી અને દુષ્ટ પાપ-શત્રુઆના નાશ કરનારી સંસારસાગરથી તારણૢહાર પ્રવણ સમાન કેવળ એક જીવદયા જ છે.
પ. વિશાળ રાજ્ય, રાગ રહિત શરીર દીર્ઘ આયુષ્ય અને એવું ખીજું કાઈ સુખ જગતમાં નથી કે જે જીવદયાના પ્રભાવથી પ્રાપ્ત થઈ ન શકે.
૬. જીવાને દ્રવ્ય ભાવથી અભયદાન આપીને અનંતા આત્માએ દેવેન્દ્ર અને ચક્રવતીપણાનાં સુખા સેગવી, અક્ષય અનંત મેાક્ષસુખને પામ્યા છે. સર્વ જીવાને અભય આપીને પેાતે અભયપદ પામ્યા છે.
૭. આત્મહિષી જનાએ જેમ વાયુધ રાજાના ભવમાં