________________
[ ૨૨૬ ]
શ્રી કપૂરવિજયજી
ભાવા—દેહ ધનાદિક દૃશ્ય સંચાગિક સચાગિક પદાર્થોમાં અહંતા, મમતા રાખી ઇષ્ટ યા અનિષ્ટ પ્રસંગે હર્ષ શેકને ધરનાર અને સંકિલષ્ટ પરિણામડે સંસારચક્રમાં વારંવાર ભમ્યા કરનાર તેમજ જન્મ, મરણ સંબંધી દુ:ખ-દાવાનળમાં હાથે કરી પચનાર પાપરૂપ અહિરાત્મા છે; તથા કાયાક્રિકની માયા-મમતા ઘટાડી, તેના પરને મેહ ઉતારી, સારા-નરસા પ્રસંગે હર્ષ-શેાકથી દૂર રહી, તેમાં સમભાવે સાક્ષીરૂપે રહેનાર અંતરાત્મા જાવે. અંતરમાં વિવેક જાગૃત થવાથી તેને વિવેકઆત્મા પણ કહેવામાં આવે છે. આવે આત્મા જ પરમાત્માના સ્વરૂપને પિછાની પરમાત્મપદ પામવા અધિકારી ખની સાધનવડે પરમાત્મપદ પામી શકે છે. પરમાત્મા તે અનંત જ્ઞાન-દર્શન–આન અને શક્તિસંપન્ન, પૂર્ણ પવિત્ર, સકળ કર્મ-ઉપાધિ રહિત, મન અને ઇન્દ્રિયાને અગમ્ય તથા અનંત ગુણરત્નેને નિધાન છે. પ્રગટપણે પરમાત્મભાવ પામેલા પ્રભુના માર્ગ એકનિષ્ઠાથી આદરનાર અંતરાત્મા જ પરમાત્મારૂપ થાય છે. એ જ વાતનું સમર્થન નીચેની ગાથાઓમાં કરવામાં આવેલ છે:
-
“ અહિરાતમ તજી અતર આતમા-રૂપ થઈ થિરભાવ, સુજ્ઞાની ! પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ અ`ણ દાવ, સુજ્ઞાની! સુમતિ “આતમ અપ ણ વસ્તુવિચારતાં, ભરમ તળે મતિદેાષ, સુજ્ઞાની! પરમ પદારથ સંપત્તિ સપજે, આનધન રસપાષ. સુજ્ઞાની ! સુમતિ૦ ”
તન્મયપણે ભ્રમરીનું ધ્યાન કરતી ઇયળ જેમ ભમરીરૂપ થાય છે; તેમ નિ:શંકપણે પરમાત્મભાવવાળા પ્રભુ સાથે સથા