________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૧૫ ]
મિથ્યાત્વના બીજા પાંચ પ્રકાર નીચે પ્રમાણે કથા છેઃ
૧. અન્યદર્શીનીઓએ સ્વસ્વશાસ્ત્રમાં કહેલી કલ્પિત વાર્તાને પરીક્ષા કર્યા વગર સાચી માની લેવી ને તેમાં આગ્રહ ધારી રાખવા તે અભિગ્રહિક મિથ્યાત્વ.
૨. સાચાં ખાટાં સ દનાને, તેમના અભિમત દેવ-ગુરુ તથા શાસ્ત્રોને સાચાં માની લેવાં-તેમાં આશંકા પણ ન કરવી, તેમ તેમની પરીક્ષા પણ કરવી નહીં તે અનભિગ્રહિક મિથ્યાત્વ.
૩. જાણીબુઝીને ખાટાને સાચું ને સાચાને ખાટુ પ્રરૂપવું અને ગાષ્ઠામાહિલ(નિદ્ભવ)ની જેમ હઠ--કદાગ્રહ છેાડવે નહીં તે આભિનિવેશિક મિથ્યાત્વ.
૪. ક્ષયેાપશમની મંદતાને લીધે શાસ્ત્રોક્ત વચનમાં સમજણુ નહીં પડવાથી મન સંશયયુક્ત થતાં તેનું સમાધાન જ્ઞાની પાસે જઇ નમ્રભાવે કરવાને મદલે ડામાડાળ સ્થિતિમાં રહ્યા કરવું તે સાંશયિક મિથ્યાત્વ.
૫. એકેન્દ્રિયાદિક જીવાને અવ્યક્ત વિષયવાસના વશ જે મિથ્યાએાધ હાય તે અનાભાગિક મિથ્યાત્વ.
વળી મિથ્યાત્વના છ પ્રકાર નીચે મુજબ કથા છેઃ
૧. રાગ, દ્વેષ ને મેહાદિક મહાદોષોથી પરાજિત રિ, હર, બ્રહ્માદિકને મહાદેવ તરીકે માનવા-પૂજવા તે લૈાકિક દેવગત મિથ્યાત્વ.
૨. ગુરુના ગુણ રહિત એવા પણુ અન્ય દર્શનીના ધમ ગુરુઓને ગુરુ તરીકે માનવા તે લાકિક ગુરુગત મિથ્યાત્વ.