________________
લેખ સંગ્રહ : ૩ :
સપ્તભંગી.
કાઇ એક ઘટપટાદિક વસ્તુમાં અવિરાધપણે વિધિનિષેધરૂપે સપ્તભંગી–સાત પ્રકારે વાક્યરચના તેને યથાર્થ રીતે સમજવા માટે થાય છે, તે નીચે પ્રમાણે જાણવી:
પ. સ્યાત્ અસ્તિ અવક્તવ્ય,
નાસ્તિ અવક્તવ્ય,
અસ્તિનાસ્તિ અવક્તવ્ય.
૧. સ્યાત્ અસ્તિ,
૨. નાસ્તિ,
૬.
3.
અસ્તિનાસ્તિ, છ.
૪.
અવક્તવ્ય,
હવે તે દરેક ભંગમાં શે। આશય રહ્યો છે તે વિચારીએ.
,,
29
""
[ ૨૧૧ ]
""
,,
૧. દરેક વસ્તુ પેાતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવડે અસ્તિ સ્વરૂપ જ છે; તેથી સ્યાત્ અસ્તિ ભંગ પ્રથમ જાણવા.
ર. તે જ વસ્તુ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવડે નાસ્તિ–સ્વરૂપ જ છે; એટલે સ્થાત્ નાસ્તિ ભાંગેા બીજો જાણવે
૩. એ રીતે દરેક વસ્તુ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવડે અસ્તિ સ્વરૂપ અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપ હાવાથી ક્રમસરની અપેક્ષાએ સ્યાત્ અસ્તિ-નાસ્તિ ભાંગેા ત્રીજો જાણવા.
૪. દરેક વસ્તુમાં એ પ્રમાણે અસ્તિ ને નાસ્તિ ઉભય ધર્મ એક સાથે રહેલા છે, તે એક સાથે કહી શકાતા નથી, ક્રમસર જ વચનથી કહી શકાય છે, તેથી તે યુગપત્ અપેક્ષાએ સ્યાત્ અવક્તવ્ય નામના ચાર્થા ભંગ થવા પામે છે.
૫. દરેક વસ્તુ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિરૂપ છે અને