________________
[ ૨૦૪ ]
શ્રી કપૂરવિજયજી
ગૃહસ્થતા સારી છે, કેમકે દંભ રહિત થાડી પણ ધર્મકરણી લેખે લાગે છે.
૭૬. ૬'ભી સાધુ ધર્મના બહાને લેાકેાને ઠગે છે તેથી તે ૮ ધર્મ ઠગ’ ગણાય છે.
૭૭. મહાવ્રત ધાર્યો પહેલાં તેને અભ્યાસ-પરિચય કરી જાવા સારા છે.
૭૮. કે।ઇપણ મહાવ્રત કે સામાન્ય વ્રત સિહની પેઠે શૂરવીર થઇને સ્વીકારી સિંહની જેમ શૂરવીરપણે પાળવું ઉત્તમેાત્તમ છે. અણીશુદ્ધ-અખંડ પાળવામાં જ
૭૯. લીધેલાં વ્રતને અધિકતા રહેલી છે.
૮૦. મહાવ્રત પાળવાને અશક્ત માણસે પ્રથમ શ્રાવકનાં અણુવ્રત અંગીકાર કરવાં, અથવા તે અણુવ્રતાના પ્રથમ અભ્યાસ પાડવા ઉચિત છે. એકાએક શક્તિને ઉલ્લુથી કામ કરવા જતાં પડી જવાની ધાસ્તી રહે છે, માટે શાસ્ત્રકારે કાંઇપણ વ્રતાદિક લેતાં પહેલાં તેની તુલના કરવી કહી છે. તુલના કર્યા બાદ વ્રત લેવાની હિંમત આવે છે અને તેને યથા નિર્વાહ પણ થઇ શકે છે; માટે ત્રતાકાંક્ષીએ પ્રથમ વ્રતની તુલના કરવા પ્રયત્ન કરવા.
૮૧. મહાવ્રતના અથી શ્રાવકને પ્રથમ શ્રાવકની અગિયાર પડિમા--પ્રતિમા વહેવા શાસ્ત્રકાર ફરમાવે છે. તે પ્રતિમા અનુક્રમે એક માસની, એ માસની, એમ અગિયારમી અગિયાર માસની છે. પ્રથમ તેા પ્રતિમાની પણ તુલના કરાય છે.
૮ર. ( ૧ ) દર્શીન-સમકિત, ( ૨ ) વ્રત, ( ૩ ) સામાયિક,