________________
લેખ સગ્રહ : ૩ :
[ ૨૦૩ ]
૬૯. ઉત્સર્ગાદિક સર્વના મુખ્ય ઉદ્દેશ માક્ષ જ સાધવાના હેાય છે.
૭૦. વ્યાદિક અનુકૂળ સામગ્રીયેાગે ઉત્સર્ગ -વિધિવિહિત માર્ગ સેવાય છે; પરંતુ તે જ દ્રવ્યાક્રિક પ્રતિકૂળ સામગ્રીયેાગે અપવાદ–નિષિદ્ધ મા સેવાય છે. શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મધર્મ પ્રગટ થાય તે નિશ્ચય ધર્મ કહેવાય છે, અને તેટલા જ માટે દાન, શીલ, તપ અને ભાવના અથવા ઉત્સર્ગ યા અપવાદ, યથાવસર, ગૃહસ્થ કે સાધુ તરીકે સ્વ- અધિકાર મુજબ જે આદરવામાં આવે તે વ્યવહાર કહેવાય છે. વ્યવહાર સાધનરૂપ છે અને નિશ્ચય તેનું સાધ્ય છે, અથવા સાધ્યદ્રષ્ટિથી સર્વે સાધનરૂપ હાવાથી અંતે તે મેાક્ષફળ અપે છે; માટે જ સત્ર શ્રી સર્વજ્ઞ આજ્ઞા જ પ્રમાણ છે.
૭૧. કદાગ્રહથી શ્રી સર્વજ્ઞઆજ્ઞા-ખંડનકારીની સર્વ કરણી નિષ્ફળ પ્રાય છે.
૭૨. ધર્મકરણી સ્વસ્વ અધિકાર મુજખ નિર્દે ભપણે જ કરવી ઉચિત છે.
૭૩. ધર્મકરણી કરી ફુલાઈ જનાર યા પરનિંદા કરનાર પેાતાનાં સુકૃતના લાપ કરી નાંખે છે, માટે પૂર્વ પુરુષસંહાની પવિત્ર કરણી સામે દષ્ટિ સ્થાપી રાખી સ્વલઘુતા ભાવવી. આપઅડાઇ શમાવવાના એ જ ઉત્તમ ઉપાય છે.
૭૪. કહેણી પ્રમાણે રહેણી રાખવી એ જ જીવનની સરળતા છે, કહેવુ કાંઇ અને કરવું કાંઇ એ વક્રતા છે. સજ્જના સરળ હાય છે અને દુના વક્ર-વાંકા હાય છે.
૭૫. દંભ રાખી સુનિવેષ ધારી રાખવા કરતાં નિદ્ ભપણે