________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૦૫ ] ( ૪ ) વૈષધ, ( ૫ ) પ્રતિમા–કાર્યાત્સર્ગ, ( ૬ ) બ્રહ્મચર્ય, ( ૭ ) સચિત્તત્યાગ, ( ૮ ) આરભત્યાગ, ( ૯ ) અનુમતિ-આરંભ સંબંધી અનુમતિના ત્યાગ, ( ૧૦ ) પેાતાના નિમિત્ત થયેલા આહારના ત્યાગ, ( ૧૧ ) શ્રમણભૂત ( સાધુની જેમ નિર્દોષ આહારની ગવેષણા, યથાશક્તિ લેાચાદિક વગેરેનું કરવું) વિશેષમાં તે સાધુની પેઠે‘ ધર્મલાભ ' એમ ન કહે, ડિમાધારીને આહાર આપા એમ કહે તેમ જ સ્વજ્ઞાતિવમાં ગેાચરી જાય. આ પ્રમાણે અગિયાર શ્રાવકની પ્રતિમાઓ છે. તેને વિશેષ અધિકાર ગ્રંથાંતરથી જાણવા. ઉત્તરાત્તર પાછળની પ્રતિમા વહેતાં પૂર્વ લી-પહેલી પ્રતિમા સંબધી સર્વ ક્રિયા પાળવી જ જોઇએ.
જે મહાનુભાવ શ્રાવકે ઉપર કહેલી સર્વ પ્રતિમાઓ સારી રીતે વહી હાય તેને દીક્ષા-ચારિત્રધર્મ ગ્રહણ કરવા સુલભ થઇ પડે છે. ૮૩. સમિત એ સર્વ વ્રતના પાયા છે અને સર્વ ગુણનુ નિધાન છે.
૮૪. એક-એકડા વિનાના શૂન્યાની જેમ સમકિત વિનાની સર્વ ધર્મકરણી પરમાર્થ ફળ-મેાક્ષફળદાયી થતી નથી. સમકિતપૂર્વકની સર્વ કરણી સળ થાય છે.
૮૫. શમ-કષાયશાંતિ, સ ંવેગ-માક્ષાભિલાષ, નિવેદસ‘સારથી વૈરાગ્ય–ઉદાસીનતા, અનુક’પા-દ્રવ્યભાવથી કરુણા, અને આસ્તિકતા–તત્ત્વશ્રદ્ધા એ પાંચ લક્ષણથી સમકિત એળખાય છે.
૮૬. મનશુદ્ધિ-મનથી શુદ્ધ ધર્માં “ધી વિના બીજા કોઇનુ ધ્યાન કરે નહિ; વચનશુદ્ધિ-શુદ્ધ ધર્મ-ધર્મીની ભક્તિ જ કલ્પવેલી છે, ઇષ્ટ સુખ આપવા તે જ સમર્થ છે, બીજા કશાથી