________________
[ ૧૯૪ ]
શ્રી કપૂરવિજયજી
આસ-આગમ જ આધારભૂત-પ્રમાણભૂત છે. આવા આપ્તઆગમ વિના આવા વિષમકાળમાં જીવાના શા હાલ થાત?
૨૦. આગમને આદરતા એવા આત્મહિતેષી જનાએ તીથ કર, ગુરુ અને ધર્મ તે સર્વે...નું મહુમાન કર્યું જ જાણવુ, કેમકે આગમ તીર્થંકરપ્રણીત જ છે અને તે પ્રભુની પવિત્ર આજ્ઞારૂપ જ હાવાથી તેને આદર કરનાર શ્રી તીર્થંકરના જ આદર કરે છે એમ નિવિવાદ સિદ્ધ થાય છે.
૨૧. સુખશીળ, સ્વચ્છંદચારી અને મેાક્ષમાના વેરી એવા આજ્ઞાભ્રષ્ટ કે જે બહુજનાથી સેવાતા હાય અથવા જેમાં ઘણાં મનુષ્યેા હેાય તેા પણ તેને સંઘ ન કહેવા, અવે સંઘ હાય નહિ,
૨૨. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ જો આજ્ઞાયુક્ત હાય તા તે જ સંઘ કહેવાય; બાકીના આજ્ઞાભ્રષ્ટ કેવળ હાડકાંનેા ઢગલે જ છે.
૨૩. નિર્મળજ્ઞાનવડે પ્રધાન, સમકિત અને ચારિત્ર ગુણયુક્ત અને તીર્થંકરને પણ પૂજવા–નમન કરવા ચેાગ્ય એવા પવિત્ર આજ્ઞાપાલક શ્રીસંઘ કહેવાય છે.
૨૪. જેવુ. ફ્રાાં-ફાતરાંને ખાંડવુ, જેવું મડાં-મડદાંને શણગારવું અને શૂન્ય અરણ્ય-જંગલમાં જઇને રાવુ નિષ્ફળ છે તેવુ. આમ-આગમની આજ્ઞા રહિત અનુષ્ઠાન કરવું નિષ્ફળ સમજી લેવું.
૨૫. આજ્ઞાપૂર્ણાંકનું તપ, આજ્ઞાપૂર્ણાંકના સ*યમ, તેમ જ