________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
૩. કઈક ભાગ્યશાળી શ્રીમંતા સઘપતિ થઇ, શ્રી સ`ઘની સેવા-ભક્તિ કરતા કરતા છબ્બી” પાળીને શત્રુજયાદિ તીર્થને સેટી, ઉદાર દિલથી દ્રવ્યના વ્યય કરી, પ્રાપ્ત થયેલ લક્ષ્મીની સાર્થ કતા કરે છે, તેમ સહુથી ખની ન શકે તે પશુ તેવા પવિત્ર પ્રસંગે પે।તાથી બની શકે તેટલી યાત્રિકેાની સેવા તન, મન, વચનથી કરવાનુ તે ચૂકવું નહીં.
૪. ‘વિનય ધનું મૂળ છે; તેનાથી જ સઘળી ગુસપત્તિ પામી શકાય છે.’ એ શાસ્ત્રવચનમાં ઊંડી શ્રદ્ધા રાખનાર ભાઇબહેના તેવા શુભ પ્રસંગે આવતા જતા યાત્રિ કાની ચેાગ્ય સગવડ સાચવ્યા વગર કેમ જ રહે ? તુચ્છ સ્વાર્થને જતા કરી પરમાર્થની ખાતર પ્રાણ પાથરનાર સર્જનાની જ અલિહારી છે, તેમનાથી જ પૃથ્વી રત્નગર્ભા ગણાય છે.
૫. ધમના સમ નહીં સમજનારા મુગ્ધ જના શ્રીમત હાય કે ગરીબ હાય, ભલે તે તીર્થયાત્રા કરવા જતા હોય; પરંતુ તે પવિત્ર તીર્થ યાત્રાની વિધિમયોદા ભાગ્યે જ સાચવી શકે છે. ત્યારે જંગમ તીર્થં રૂપ જ્ઞાની સાધુ–સતના સમાગમ કરી, ધર્મના મર્મ સમજનારા સુજ્ઞ જના ગમે તેવા શ્રીમંત હાય કે ગરીબ હાય પણ તીર્થ સેવાનું રહસ્ય જાણતા હાઈ, તે તેવા પવિત્ર પ્રસંગે પ્રમાદ તજી, વિધિમર્યાદા સાચવી, ખરા લાભ મેળવી શકે છે.
૬. સુજ્ઞ જના તી યાત્રા પ્રસંગે સતસેવાના દુ ભ લાભ લેવા ચૂકતા નથી ત્યારે મુગ્ધ જના તેની આછી
દરકાર કરે છે.