________________
[ ૧૮૪ ]
શ્રી કપૂરવિજયજી
આવા પવિત્ર તીર્થે સુખે મળી શકે છે તેથી તેના લાભ દરેક આત્માથી ભાઇ બહેનાએ અવશ્ય લેવા ઘટે છે.
વિધિરસિક સજ્રનાએ યાત્રાવિધિ જાણવા અને તેને ચેાગ્ય આદર કરવા જરૂર લક્ષ્ય રાખવું ઘટે છે.
ભાવનગર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી કુંવરજીભાઇએ નવાણુ યાત્રાના અનુભવ ’ પ્રસિદ્ધ કરેલ છે તે ખપી જનાએ વાંચી, વિચારી, તેમાંથી સાર તત્ત્વના આદર કરવા ચેાગ્ય છે. તે પુસ્તક શ્રી જૈન ધમ પ્રકાશ’ના ગ્રાહકોને ભેટ મળેલ છે, છતાં ખાસ જેમને જરૂર હાય તે ત્યાંથી કે અમારી પાસેથી મેળવી તેના લાભ લઇ શકે છે.
ટુંકાણમાં એટલું જ કહેવાનુ કે તી યાત્રાના ઘેાડા કે વધારે લાભ લેવા ઇચ્છા રાખનારાઓએ હવે પ્રમાદમાં વખત નહીં કાઢતાં, જાતે બને તેટલેા તીર્થ યાત્રાના લાભ લેવા સાથે પેાતાના કુટુંબને તેમ જ બીજા ખપી પણ સામાન્ય સ્થિતિના ભાઇ– અહુનાને આ પવિત્ર તીર્થ યાત્રાને લાભ લેવાદેવામાં તન, મન, ધનથી મદદગાર થવા ચૂકવું નહીં. નહીં તેા ‘લગ્ન વેળા ગઈ ઉદ્યમાં, પછી ઘણા પસ્તાય’ તેના જેવું થવા પામે. બાકી આપણે સહુએ ઉદાર ભાવના જ ભાવવી ઘટે છે, જેના પ્રભાવે લેખાતા દુશ્મનાનું પણ હિત થવા પામે.
જુનાગઢનાં ના॰ નવામ સરકારે યાત્રિકા ઉપરના નજીવા કર સદંતર કાઢી નાંખી હજારા યાત્રિકેાની દુવા લીધી તેમ પાલીતાણાના ના॰ ઠાકેાર સાહેબને કરવાની સત્બુદ્ધિ સૂઝે. છેવટે શેઠ આ॰ ક॰ સાથે ઘણા લાંબા વખતથી ચાલી આવતી