________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૮૩ ] અંતરાય ઊÀા થાય તે પહેલાં જે ભાઇ-બહેનેાને નવાણુ યાત્રા કરવાના લાંબા વખતના મનારથ હાય તે પૂરા કરી લેવા અત્યારે સ્વાધીન સાનેરી તકના લાભ લઇ લેવા જરૂરના છે, જેમને અનેક ભાઇ-બહેનેાના સમુદાય ( સંઘ ) સાથે સંઘપતિ થઈને તી યાત્રાને લડાવા લેવા ઇચ્છા હાય તેમને માટે પણ અત્યારની સ્વાધીન તક સાનેરી લેખાય. જેએ છૂટાછવાયા પૈસા અનેરા તીર્થાટનમાં ખર્ચ કરતા હાય તેમણે તે ખર્ચ આ સ્વાધીન તકના લાભ જાતે લેવામાં અને અન્ય સાધમી ભાઇ-બહેનેાને આપવામાં કરવા વધારે સલાહકારક છે.
ઋતુ અનુકૂળ હાવાથી યાત્રાળુએને છરી' પાળીને સંઘ સાથે આવવામાં કે તેટલેા વધારે સમય તીરાજની છાયામાં રહી જાતે ૯૯ યાત્રાને લાભ લેવામાં તેમ જ તેવી ઇચ્છા અભિલાષા રાખનારા સામાન્ય સ્થિતિના ભાઇ-બહેનેાને ચેાગ્ય આશ્રય આપીને ૯૯ યાત્રાના લાભ લેવામાં મદદગાર થવામાં તન, મન, ધનના ઉપયાગ કરવા ઉપર્યુક્ત છે. શરીરની અશક્તિને લીધે જેએ નવાણુ યાત્રા કરી ન શકે તેઓ ઇચ્છાનુસારે તીની શીતળ છાયામાં અને તેટલેા વખત રહી તપ, જપ, વ્રત, નિયમાનું પરિપાલન કરતા રહી શકે છે; તેમ જ પેાતાના બીજા સાધમી ભાઇ-બહેનેાની બની શકે તેટલી સેવાભક્તિ પણ કરી શકે છે.
વળી પ્રસંગે પ્રસંગે સંત-સુસાધુજનાની સેવા-ભક્તિના પણ લાભ ઉઠાવી શકે છે અને તેમના પવિત્ર સમાગમ કરી, ધર્મોપદેશ સાંભળી, સટ્ઠી, યથાયેાગ્ય આદર કરી તેની સાકતા કરી શકે છે. જંગમ તીરૂપ સુસાધુજનાના સમાગમ