________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૫૩ ]
થાય ’ વિગેરે વિગેરે રૂડાં શિક્ષાવચને અંતરથી સાચાં સમજતાં કે સમજાતાં હોય તેા અનીતિ-અન્યાય-અપ્રમાણિકતાને તજી, નીતિ-ન્યાય અને પ્રમાણિકતા આદરતાં શી વાર લાગે? અને એવા ચેાખ્ખા વ્યવહારથી સહુ કાઇ કેટલાં ખધાં સુખી થઇ શકે ?
૫. જો ‘ લેાલ સમાન દુઃખ નથી અને સતાષ સમાન સુખ નથી, ’ એ વાકય સાચું સમજાતુ હાય તેા ખાટે અત્યંત લેાભ તજી, સાચા સતેષ સેવવા જોઇએ, ઇંદ્રિયજીત બનવું જોઇએ અને ખાટી લાલચેા છેાડવી જોઇએ, જેથી ખરું સુખ પ્રાપ્ત થાય.
૬. આપણી માતા, બહેન, દીકરી સાથે ખેાટેા વ્યવહાર રાખનાર અન્ય પ્રત્યે આપણને કેટલે બધા તિરસ્કાર છૂટે છે ? તે જ રીતે પરાઇ માતા, બહેન, દીકરી કે સ્ત્રી સંગાથે ખાટુ કામ કરનાર હીનાચારી, વ્યભિચારી પ્રત્યે પણ પરને તેવા જ તિરસ્કાર છૂટે એમાં આશ્ચર્ય શું ? પવિત્ર મન, વચન, કાયાથી સુશીલ રહેવાથી સ્વપરને ( સમાજને ) કેટલેા બધા ફાયદા થાય ? તે વિચારી દરેક વિચારશીલ ભાઈ-મહેને સ્વજીવન પવિત્ર બનાવવા પૂરતું લક્ષ રાખવું જ જોઇએ.
૭. નકામી વાતા કરવા માત્રથી કશું વળવાનું નથી, રૂડી રહેણી-કહેણી કરણી કરવાથી જ કલ્યાણ થવાનું છે.
૮. વાત કરવી મીઠી લાગે છે, પરંતુ તેવી રહેણી-કહેણીકરણી કરવી કડવી ઝેર જેવી લાગે છે.
કરણી મીઠી લાગશે ત્યારે જ ખરું
[ જૈ. . પ્ર. પુ. ૩૬, પૃ. ૨૦૫]
૯. જ્યારે રહેણી કહેણી કલ્યાણુ થઇ શકશે.