________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૪૯ ]
સાધ્વીએ મુખ્ય કે ખીજા સાધુ સંગાથે લેાકેાના દેખતાં કે અણુદેખતાં અત્યંત ક્રોધને વશ થઇ જેમ આવે તેમ ખેલે, તેવા અધમ ગચ્છથી હું ગોતમ ! શું ફળ ? ”
૧૩૦. “ હું ગાતમ ! જે ગચ્છમાં જ્ઞાન, દર્શીત, ચારિત્ર પૈકી ગમે તે કા પ્રસંગે લઘુ સાધ્વીએ મુખ્ય સાધ્વી( ગુરુણી )ની પાછળ રહી છતી સ્થવિર ગીતા પ્રમુખ સાથે સહજ, સરલ ને નિર્વિકારી વાયેાવડે મેલે અથવા તથાવિધ કાર્ય પ્રસંગે ગુરુણીએ માકલી હતી વિનયપૂર્વક વચન ઉચ્ચારે તે ગચ્છ સત્ય-પ્રમાણ જાણવા ’
66
૧૩૧. જે ગચ્છમાં સાધ્વી માતા, પૈત્રી, વધૂ કે ભિંગની પ્રમુખનેા મમ પ્રકાશિત ન કરે, અર્થાત્ વગર કારણે સ્વ-પરવર્ગોમાં આ મારી માતા છે, આ મારી પુત્રી કે પૈાત્રી છે’ ઇત્યાદિ જાહેર ન કરે, અથવા માતાદિકની કઈ ગુપ્ત વાત હાય તે ન પ્રકાશે તે ગચ્છ પ્રમાણુ છે.
""
૧૩૨.
“ જિનેાક્ત માર્ગ ના વિનાશ અથવા માસકલ્પાદિકવડે વિચરવાની મર્યાદાના ભંગ ( ઉલ્લંઘન ) કરનારી સાધ્વી, અથવા સાધુ-સાધ્વીરૂપ મને, સમ્યક્ત્વની મિલનતા, ચારિત્રને નાશ અને મિથ્યાત્વની પ્રાપ્તિ કરાવે છે.’
૧૩૩. તેથી હું ગોતમ ! તેવા સાધ્વી કે સાધુને નિશ્ચે સંસારભ્રમણુ કરવું પડે છે. જિનાજ્ઞાના ભંગ કરવાથી કે વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી એવું અનિષ્ટ પરિણામ જ આવે છે. તેટલા માટે સ્વર્ગ તથા મોક્ષસુખદાયક ધર્મોપદેશ સિવાય સ્વ-પરસભામાં કશું વિરુદ્ધ પ્રરૂપવું જ નહીં. ”
66