________________
[ ૧૪ર ]
શ્રી કપૂરવિજયજી ૯૮. “સુખદાયક સર્વજ્ઞકથિત ધર્મના અંતરાયથી બહીતા તથા સંસારભ્રમણ અને ગર્ભાવાસનાં દુઃખથી બહીતા મુનિજને ક્રોધાદિક કષાયને ઉદીરતા–જાગ્રત કરતા નથી તે ગચ્છ સત્ય-પ્રમાણરૂપ જાણવે.”
૯. “વળી ગુરુગ્લાનાદિકના વૈયાવચ્ચાદિક કારણ પ્રસંગે કે વગર કારણે, કઈ રીતે (ક્રોધાદિક કષાય) કષાયનાં કડવાં ફળપરિણામને જાણનારા મુનિજનેને કદાચ કષાય પેદા થવા પામે તે જે ગ૭માં ક્ષમાવડે કષાયને ખાળી નાંખી, એક બીજાને ખમાવવામાં–શાન્ત કરવામાં આવે છે તે ગ૭ પ્રમાણ છે.” - ૧૦૦. “જે ગ૭માં દાન, શીલ, તપ ને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મના અંતરાયના ભયથી હીતા ઘણા ગીતાર્થોસ્વાર્થના જાણ સાધુપુરુષો હોય તેને હે ગૌતમ! તું ગચ્છ જાણું.”
૧૦૧. “હે ગૌતમ ! જે ગચ્છમાં ૧. ઘંટી, ૨. ઉખલ (ખારશુ), ૩. ચુલ, ૪. પાણિયારું અને ૫. સાવરણી એ પાંચ અનેક અનાથ–અશરણ જતુઓના વધસ્થાનોમાંનું એક પણ વધસ્થાન હોય તે અધમ સાધુના સમૂહરૂપ ગચ્છને તજી સારા ગચ્છનું શરણ લેવું. ”
૧૨. “જીવવધકારી ખારણીયા પ્રમુખ આરંભને કરનારા ગમે એવા ઊજળા વેશવાળા દંભી સાધુઓના ગ૭ને સેવ નહીં, પરંતુ સમિતિ-ગુણિરૂપ ચારિત્રગુણવડે ઉજળા ઉત્તમ સાધુઓના સમુદાયવાળા ગચ્છને સેવ અને તેમનું વૈયાવચ્ચાદિક ખરા પ્રેમથી કરવું. ”
૧૩. “જે ગચ્છમાં વેષાવડંબક સાધુએ પિતે સંજમશ્રણ