________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી
તેમાં પ્રથમ ઉમા ગામી–રૂઢી–શાસ્રમર્યાદા વગરનાં ગચ્છમાં વસનારનાં ફળ દર્શાવે છે—બતાવે છે. શ્રી મહાવીર પ્રભુ શ્રી ગૌતમગણધરને સખેાધીને પ્રસ્તુત હકીકત જણાવે છે.
૨. “હું ગાતમ ! એવા કેટલાએક વૈરાગ્યવંત જીવે હાય છે કે જેઓ અજ્ઞાનપણાવડે અને જાણપણાના મિથ્યાભિમાનવડે, સન્માર્ગ ને દૂષવા–દૂષણ આપવા-પૂર્વક જેમાં ઉત્સૂત્રપ્રરૂપણા કરવામાં આવે છે અથવા હિંસાદિક પાંચે આશ્રવેા જેમાં પ્રવતી રહ્યા છે તેવા અતિ ઉન્માર્ગ ગામી ગચ્છમાં વસીને, ચાર ગિતરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ’’
હવે કંઇક પ્રમાદવંત છતાં સન્માસ્થિત ગચ્છમાં વસનાર સાધુજનાને પાંચ ગાથાવર્ડ ફળ દર્શાવે છે;—
૩-૭, “ હું ગોતમ ! અર્ધો પહેાર, એક પહેાર, દિવસ, પક્ષ, માસ, વર્ષ કે બે વર્ષ પર્યંત સન્માર્ગ પ્રતિષ્ઠિત સત્યાધુ સમુદાયમાં વસતા સુખશીલ, આળસુ, નિરુશ્ર્ચમી અને શૂન્ય ચિત્તવાળા સાધુને, બીજા કૈાઢ પ્રભાવી સાધુએની સર્વ ક્રિયાને વિષે ઉદ્યમ, ધાર–વીરાચિત તપ, દુષ્કર વૈયાવચ્ચ પ્રમુખ કરણી જોઈને, લેાકલા અને શંકા સર્વથા તજી વીત્સાહ એવા વધે છે કે ‘ હું પણ જિનેાક્ત ક્રિયા કરું, જેથી દુષ્ટ દુઃખસાગરથી મુકાઉં–સંસારને પાર પામું.
""
“હું ગાતમ ! જીવના વીર્યાત્સાહ વધતાં, અનેક ભવમાં ઉપાર્જન કરેલાં જ્ઞાનાવરણી પ્રમુખ દુષ્કર્મો નિકટભવી જીવ જોતજોતામાં બાળીને ભસ્મ કરે છે. આળસુ સાધુને પણ સુગુણ સાધુસમુદાયમાં વસતાં આવા ગુણા થાય છે; માટે હું ગાતમ !