________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૧૭ ]
'
૯. સાધીના સગપણ સમું બીજી શ્રેષ્ઠ સગપણ કાઈ નથી ’ એમ મુખથી ખેલાય અને આચરણમાં મૂકાય નહીં તે ભારે શરમાવા જેવું લેખાય.
૧૦. વિદ્યા કે મંત્રની સાધના કરનારની જેમ પ્રમાદ રહિત વિધિ તથા બહુમાનયુક્ત શુદ્ધ દેવ-ગુરુની કરેલી ઉપાસના ચિન્તામણિ કે કલ્પવેલીની જેમ ફળે છે.
૧૧. જેમ તત્ત્વમેધ વધે, શ્રદ્ધા નિર્મળ થાય અને વર્તન સુધરે તેવા ખપ સહુ આત્માથી ભાઇબહેનેાએ કાળજીથી કરવેા, તેમાં નડતાં કારણેાને શેાધી કાઢી દૂર કરવાં અને સહાયકારી સાધનાને ટેકથી આદરવાં.
૧૨. હંસ જેવી ઉજ્જવળ ગુષ્ટિ આદરવી અને કાગડા જેવી કાળી ઢાષષ્ટિ તજી દેવી.
[ જૈ. ધ. પ્ર પુ. ૪૦, પૃ. ૩૯૮ ]
ગચ્છાચાર પયજ્ઞા–પ્રકીણ કની સરળ વ્યાખ્યા.
મેાક્ષદાતા, તીના નાયક શ્રી પાર્શ્વપ્રભુને પ્રણામ કરીને ગચ્છાચાર પ્રકીર્ણુક ઉપર ગુરુમહારાજ પાસેથી અવધારેલી વ્યાખ્યા અર્થ આગમ અનુસારે કરીશ.
૧. દેવતાઓના ઈંદ્રેાવડે સેવાયેલા, મહાપ્રભાવશાળી શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને દ્વાદશાંગીરૂપ શ્રુતસાગરમાંથી ભાવસાધુના સમૂહપ ગચ્છના જ્ઞાનાચારાદિ અથવા ગણુમર્યાદારૂપ આચાર અમે સ્વલ્પ માત્ર ઉદ્ધરણુ-કહીશુ.