________________
[ ૧૦૨ ]
શ્રી કપૂરવિજયજી
અન્ય માંસાહારી જાનવીની જેમ ક્રૂરતાદિક કઇક દોષ–વિકાર પેદા થતા હૈાવાથી માંસભાજન સામાન્ય રીતે મનુષ્યજાતને માટે હિતરૂપ કે ફાયદાકારક લેખી શકાય જ નહિ; પણ અચેાગ્ય, પ્રકૃતિવિરુદ્ધ ને હાનિકારક જ લેખી શકાય. એટલે સુજ્ઞજનાએ તા માંસભાજન અવશ્ય તજવા યાગ્ય જ છે,
આરાગ્ય, ખળ-શક્તિ અને બુદ્ધિ પ્રમુખ ગુણની રક્ષા ને વૃદ્ધિ કરવામાં પણ માણુસ જાતિને વનસ્પતિના ખારાક જ માંસના ખારાક કરતાં અનેકગણા ચઢીઆતા છે, એમ જીદે જીદે સ્થળે માંસાહારી પ્રજામાં જ એક બીજાના ગુણદેાષની ખાત્રી કરવા માટે થયેલા અખતરાઓ ઉપરથી સિદ્ધ થયેલ છે. છ માસ સુધી વનસ્પતિ ખારાક ઉપર જ રાખેલાં માણસા એટલે જ વખત માંસભાજન ઉપર રહેલાં મનુષ્યા કરતાં ખળ-બુદ્ધિ વિગેરે ગુણુમાં ઘણાં જ વધી ગયાં અનુભવાયા–જાહેર થયા છતાં જે કાઈ રસલેાલુપતાથી માંસાહાર તજી શકતા નથી તેઓ કાઇક વખત એચિતા જ જીવલેણ વ્યાધિએથી સપડાઇ જાય છે અને શરીરે ખુવાર થઇ મૃત્યુ પામતાં સભળાય છે.
આ તા આ ભવમાં જ પ્રગટ થતી ખુવારીની વાત થઈ; પરંતુ પુનર્જન્મને માનનારા ગમે તે આસ્તિક ભાઇબહેનેાએ તેા માંસભાજનથી અહીં જ પ્રગટ થનારા અનેક પ્રકારના અસહ્ય નુકશાન ઉપરાંત પરભવમાં થતી દુતિ પ્રમુખની ભારે યાતનાઓથી ખાસ ડરીને તેનાથી ખચવાનુ છે. જીવિત સહુને વ્હાલું લાગે છે અને મૃત્યુથી સહુ કાઇ ક૨ે છે એ સત્ય છે, તેમ જીવતા પ્રાણીને વધ કર્યા વગર કંઈ માંસ પ્રાપ્ત થતું નથી, તેા ક્ષણિક—કલ્પિત સુખને અર્થ એવા માંસનુ ભાજન કરવું-કરાવવું તે પ્રત્યક્ષ