________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૦૧ ] છે ત્યાં સુધી તેનું ધારીએ તેવું સુંદર પરિણામ આવી શકતુ નથી, પણ તેથી નિરાશ થઈ બેસવાનું નથી. સહુએ વીતરાગ પ્રભુના ઉપદેશને મર્મ સમજી લઈ, ઉન્માર્ગ તજી, સન્મા જાતે આદરવા, ખીજા ખપી ભવ્યજનાને તે સમજાવવા અને જે કાઇ સજ્જના સન્માર્ગે ચાલતા હૈાય તેવુ અનુમેદન કરવા ચૂકવુ નહીં. એવા સતત લક્ષ્ય સાથે ખતભર્યા પ્રયત્નથી અવશ્ય આપણામાં અત્યારે વ્યાપી રહેલા હાનિકારક કલેશ-કુસંપ તે દુ:ખના પણ અંત આવશે તથા સુખશાન્તિપ્રસરશે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૩૮ ] મનુષ્ય જાતને માટે માંસભાજન અસ્વાભાવિક હાઇ સુજ્ઞજનોએ તે અવશ્ય તજવા ચેાગ્ય છે.
વાઘ, વરુ જેવા વિકરાળ જાનવરા માંસભાજી જોવા-જાણવામાં આવે છે. તેમનું શરીર ધારણ જ વિલક્ષણ લાગે છે. શ્વાનાદિક હિંસક પ્રાણીની પેઠે એ વિકરાળ જાનવરેાની જીભ મહાર પડતી લટકતી જ રહે છે અને એમાંથી મહુધા લાળ પડતીટપકતી રહે છે. તેવું કશું ચિહ્ન મનુષ્યજાતિમાં જોવા-જાણુવામાં આવતું નથી. એ વિગેરે અનેક જાતની વિલક્ષણતાને લીધે મનુષ્યજાતિને માટે માંસભેજન એ ખરા સ્વાભાવિક ખારાક નથી, પરંતુ મુખાકૃતિ પ્રમુખ અનેક રીતે મળતા આવતા વાનર પ્રમુખની જેમ વનસ્પતિખારાકે જ તેને માટે ખાસ ખંધબેસતા હાવાથી ચાગ્ય અને ફાયદાકારક છે. વિકરાળ જાનવરોની જેમ જંગલમાં વસનારા કઈક જંગલી માણુસા માંસ ઉપર રહેતા હાય છે, પરંતુ તેવા હિંસક ખારાકથી તેમનામાં