________________
( ૧૦ )
એએ કેટલા આત્મબળપૂર્વક સંયમી બન્યા એ એમના તે વખતના પ્રસંગ સૂચવે છે. એસતાં ઊઠતાં · મારા વહાલા ’–એ શબ્દોથી પરમાત્મા તરફનું સખાધન ચાલુ રહેતું અને ક્ષણે ક્ષણે ઉચ્ચરાતુ –એ વિચારતાં એમના ભક્તિમય જીવનની સૂક્ષ્મતાને અા ખ્યાલ આવી શકે છે. વિશેષપણે ઊંડા ઉતરીને એમનું હૃદય અવલેાકવું એ મારી શક્તિની બહારને વિષય છે.
'
સ્વ. પૂજ્યશ્રીના આત્મા સ. ૧૯૯૩ ના આસે। વિંદ ૮ મે લગભગ અડસઠ વર્ષની વયે ૪૬ વર્ષનું સયમીજીવન પૂર્ણ કરી સ્થૂળ દેહમાંથી ચાલ્યા ગયેા. શ્રી સિદ્ધગિરિના પવિત્ર સ્થળમાં એમના અમર આત્માનું સાધુજીવનને ઉચિત પ ંડિતમૃત્યુ થયું. એમના આત્મા શુભ ભાવનાના બળે દેવગતિમાં ગયા હશે એમ માનવા આપણને એમના સંયમીયાગી જીવનના રંગા પ્રેરે છે. ઉદાત્ત, વિશાળ અને વૈરાગ્યમય કલ્યાણકારી ભાવનાભર્યું એમનું ચારિત્રમય જીવન અન્યને દૃષ્ટાંતરૂપ હાઇ પોતાની સૌમ્યપ્રભાથી વિરાજિત અને ચિરસ્મરણીય થઇ ગયેલુ છે અને ‘ જ્ઞત્તિ તેથિરું લમના નવત્ '—એ કવિ ભવભૂતિની ઉક્તિ સાર્થક કરી રહ્યું છે.
66
જીવન એક સળંગ અસ્ખલિત વ્યાપાર છે. મૃત્યુ થવાથી માત્ર જીવનપ્રવૃત્તિના પ્રદેશ બદલાય છે; વાસ્તવિક રીતે જીવનુ મૃત્યુ છે જ નહિ. વ્યવહાર નયથી સમેધન માત્ર છે કેમ કે આત્મા અમર છે. શ્રીયુત્ પ્રેા. સ`પલ્લી રાધાકૃષ્ણ કહે છે કે The objective of conduct may be defined as continuous discipline of human nature leaving to a realization of the spiritual--અર્થાત્ માનવજાતિને સતત રીતે શિસ્ત કર્યે જવી એ નિકટનું ધ્યેય અને આત્મસાક્ષાત્કાર એ અંતિમ ધ્યેય ”—આવા જ ષ્ટિબિંદુથી સ્વસ્થનું આંતરજીવન ( soul−life ) આપણને સૂક્ષ્મ રીતે અવલાકન કરતાં લાગે છે. સ્વ॰ કપૂરવિજયજી સ્થૂળ દેહથી આપણી પાસેથી અદૃશ્ય થયા છે પરંતુ મથાળે નિવેદન કરેલા શ્લોકની ઉક્તિ
.