________________
[ 6 ]
શ્રી કપૂરવિજયજી ૫૭. શ્રાવક પિસહમાં ઘરનાં મનુષ્યોને પૂછીને સાધુ પ્રત્યે અન્નાદિક વહેરાવે.
૫૮. આયણ સંબંધી સ્વાધ્યાય ઈરિયાવહીપૂર્વક સૂઝેકરાય. કદી વિસરી ગયા હોય તે ફરી ઉપયોગ કરે.
૫૯ છઠ્ઠ કરવાની ઈરછાવાળે જે પહેલે દિવસે ઉપવાસનું પચ્ચખાણ કરે તે બીજે દિવસે ઉપવાસનું પચ્ચખાણ કરવાને બદલે છઠ્ઠનું પચ્ચખાણ કરે એવી સામાચારી છે.
૬૦ કેવળ સમુદઘાત કર્યા પછી અંતર્મુહૂર્ત સુધી સંસારમાં રહે છે. પીઠફલકાદિ ગૃહસ્થને પાછા સેંપી દીધા પછી શૈલેશશીકરણ કરે છે, કેમકે અંતર્મુહૂર્ત આયુ શેષ હોય ત્યારે જ સમુદ્દઘાત કરવા માંડે છે.
૬૧ યુગમાં રાત્રિએ અણાહારી વસ્તુ લેવી ન કપે, સંઘટ્ટાને અભાવ હોવાથી.
૬૨ મેગ, ઉપધાન તેમ જ વ્રત ઉશ્ચરવા હોય ત્યારે દિનશુદ્ધિ જોવી. માંસ વર્ષાદિ જોવાની જરૂર નથી.
આ સાર ઉક્ત ગ્રંથ વાંચતી વખતે કરી લીધેલી નેંધ અનુસારે લખેલે છે. તેમાં સંદેહ પડે તે ઉક્ત ગ્રંથોથી તેને નિર્ણય કરી લે.
( સં. સર વિ. )
[ જે. ધ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૮૬-ર૩૧ ]