________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૫ ] - ૫૧. જે આગળ પાછળ એકાસણા સહિત ઉપવાસ કરે તો
૩૧૫ રથમાં અમદૃ vઘવાર,’ એકાસણા વિના ઉપવાસ કરે તો “જૂrg અમદં પંદરવા,” એમ કહેવાની અવિચ્છિન્ન પરંપરા દેખાય છે, અને છઠ્ઠ પ્રમુખ પચ્ચખાણમાં તે પારણે એકાસણું કરે કે ન કરે તો પણ “જે પણ છ મનંદૃમમત્ત” એમ કહેવાય છે. એવા અક્ષરો શ્રી કલ્પસૂત્ર સામાચારીમાં છે.
. પર. શ્રાવક દિવસ સંબંધી પિસહ કર્યા બાદ ભાવવૃદ્ધિ થતાં રાત્રિપોસહ ગ્રહણ કરે ત્યારે પિસહ સામાયિક ઉચ્ચર્યા બાદ સક્ઝાય કરું ” એ આદેશ માગવાથી સરે છે. “બહેન સંદિસાહે?” એ આદેશ માગવાને નિયમ નથી, કારણ કે પ્રભાતે તે માગેલ છે.
૫૩. સે જોજન ઉપરાંતથી આવેલ સિંધાલુણ વિગેરે અચિત્ત થાય, બીજું નહિં.
૫૪. શ્રદ્ધા સહિત ગવહન કર્યા વિના સાધુ કે શ્રાવકોને નવકારાદિ ગણવામાં પણ અનંતસંસારીપણું કહેવાય છે.
૫૫. કેવળ શ્રાવક પ્રતિષ્ઠિત, દ્રવ્યલિંગીના દ્રવ્યથી બનાવેલ તથા દિગંબર ચિત્યને મૂકીને બાકીના સર્વ ચે વાંદવા તથા પૂજવા ગ્ય છે. અને ઉપર કહેલા ચિત્યે પણ સુવિહિત મુનિના વાસક્ષેપવડે વંદન-પૂજન ચેગ્ય થાય છે.
૫૬. જળમાર્ગ સો જે જન અને સ્થળમાગે સાઠ જેજન ઉપરાંતથી આવેલી સચિત વસ્તુ અચિત્ત થાય છે.