________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૯૧ ] એમ શ્રાદવિધિમાં કહ્યું છે.
૧૯ દેસાવગાસિકને વિષે પિતાની ધારણા મુજબ પૂજા, નાત્રાદિક અને સામાયિક કરાય, કોઈ એકાંત નથી.
૨૦ શ્રી આરક્ષિતસૂરિએ પિતાના પિતા(મુનિ)ને કંદોરે બંધાવ્યાનું શ્રી આવશ્યકવૃત્તિમાં કહ્યું છે તે આચરણથી આજે પણ બંધાય છે.
૨૧. જિનમંદિરની અંદર ગર્ભગૃહ(ગભારા)ના દ્વારની શાખા આઠ ભાગ કલ્પી, એક ભાગ પડતો મૂકી, બાકીના સાત ભાગના આઠ ભાગ કલપી તેના સાતમા ભાગે મૂળનાયક(પ્રતિમા )જીની દષ્ટિ મેળવવી.
૨૨. પિસહાદિ ન કરેલ હોય તે શ્રાવક જિનમંદિર કે ઉપાશ્રયમાં પેસતાં નિસાહિ કહે, પણ નીકળતાં આવસ્યહિન કહે.
૨૩. બીજ સહિત શ્રીફળને વિષે એક જ જીવ હોય છે. ૨૪. લીલાં કે સુકાં સિગાડામાં બે જીવ કહ્યા છે.
૨૫. પાછલી રાત્રે બે ઘડી બાકી રાત્રિ હોય ત્યારે પોસહ લે એ મૂળ વિધિ છે. ત્યારપછી પિસહ લેવો તે અપવાદ સ્થાનકે છે.
૨૨. પ્રતિષ્ઠા(અંજનશલાકા)માં અંજનને વિષે મધુ શબ્દ હાલમાં સાકર કહેવાય છે, તેથી સાકર નાંખવામાં આવે છે.
૨૭. જેને પીલવાથી તેલ ન નીકળે અને જેની દાળ કરતાં