________________
[ ૮૮ ]
શ્રી કર્ખરવિજયજી ગુણની હાનિ સાથે તેને મિથ્યા કલેશમાં ઉતરવું પડે છે. ઘણું વખત પોતાને અધિકાર અમુક વિષયક નહિ છતાં ગાડાં નીચે ચાલતા કૂતરાની જેમ તેને પોતાને માની લેવામાં આવે છે. આ કેવડી મેટી ભૂલ? આવી ભારે ભૂલથી આવા જીવોની મુક્તિ શી રીતે થઈ શકે–થશે ?
જીવ માત્ર સુખ ભણી રાગ અને દુઃખ ભણું દ્વેષ-અભાવ બતાવે છે છતાં એકાંત સુખપ્રાપ્તિને સીધે સરલ માર્ગ કેમ ગ્રહણ કરતા નહિ હોય ? અને પરિણામે દુઃખદાયી વક્રમાર્ગ શા માટે ગ્રહણ કરતે હશે? “મજ્ઞાનનો ચેન વાત જ જુથાર આ નાનકડી પણ અમૂલ્ય કહેવત શામાટે પિતાના મનમંદિરમાં કેરી રાખતા નહિ હોય ? શિષ્ટ ઉત્તમ પુરુષોએ આચરેલો સદાચાર સર્વ ભવ્ય સોને સર્વ પ્રકારના ઉત્તમ સુખ માટે સદા સેવ્ય છે, માટે તેનું જ કાયમ શરણ હો !
[ જે. ધ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૬૭. ]
હીરપ્રશ્ન તથા સેનપ્રશ્ન ઉદ્વરિત સાર. ૧. શ્રી જિનપ્રતિમાઓના ચક્ષુ આદિકનું સંચજન ઉષ્ણ કરેલા રાળના રસવડે ન કરવું, કારણ કે તેથી આશાતનાનો સંભવ છે કિંતુ નિપુણ શ્રાવકોએ રાળને ઊંચી જાતના તેલમાં કે ઘીમાં મેળવી, ટીપીને તેનાવડે ચક્ષુ, ટીલા, ચાંદલા વિગેરે ચડવા.
૨. લીંબુના રસના પુટવાળે અજમે દુવિહાર પચ્ચખાણમાં અને આયંબિલમાં ખા કપે નહિ.
૩. તીર્થકર જે દેવકાદિકથી અવીને મનુષ્યગતિમાં આવે