________________
[48]
શ્રી કપૂરવિજયજી
સત્ય અને જિજ્ઞાસુના પ્રાસંગિક ધર્મ સંવાદ
જિજ્ઞાસુ—ભાઈ સત્ય ! આપ મને ધ' સંબંધી સ્વરૂપ સાદી-સરળ ભાષામાં સમજાવશે તે આપે મારી ઉપર બહુ ભારે ઉપકાર કર્યાં હું માનીશ.
સત્ય—ભાઇ જિજ્ઞાસુ ! ધર્મ સંબંધી રહસ્ય જાણવાની તમારી પ્રમળ ઇચ્છા થયેલી જાણી હુ ઘણેા ખુશી થાઉ છું, અને તેનું રહસ્ય તમને બનતી રીતે સમજાવવું એ મારી ફરજ છે, તેથી હું કહું છું તે તમે લક્ષ દઇને સાંભળે અને પછી તેનું મનન કરી શક્તિ મુજબ તેને આદર કરી તે સાર્થક કરા; કેમ કે સમજવાના ખરેા સાર એ જ છે.
જિજ્ઞાસુ-આપની હિતશિક્ષાને અનુસારે હું યથાશક્તિ વીશ. હવે આપ કૃપા કરીને મને ધર્મનું સ્વરૂપ સમજાવે. સત્ય—ભાઇ જિજ્ઞાસુ ! જન્મમરણના સઘળાં દુ:ખથી છૂટવા માટે અને અક્ષય અનત સુખ મેળવવા માટે આપણે શુદ્ધ-નિર્મળ ભાવથી સહુ કોઇ જીવાને આત્મ સમાન લેખી કાઇ પ્રત્યે પ્રતિકૂળ આચરણુ મનથી, વચનથી કે કાયાથી ન કરવું, ન કરાવવું તેમ જ કરનારને સંમત ન થવું, એ સઘળાં ધર્મશાસ્ત્રનું પરમ રહસ્ય સમજવા જેવું છે.
જિજ્ઞાસુ—અન્ય જીવા પ્રત્યે આપણે કેવું વર્તન રાખવું જોઈએ તે કઇ સ્પષ્ટતર સમજાવશે તેા ઉપકાર થશે.
સત્ય—ભાઇ જિજ્ઞાસુ ! આપણે સહુ જીવા સાથે મૈત્રી