________________
લેખ સંગ્રહ
[ ૫૩ ]
રહેલ. સમજાય છે. તેને અનુસારે આપણે સહુએ નિર્દોષ જીવન વહેવું ઘટે છે.
જિજ્ઞાસુ-અન્ય વેાનું પણ સારી રીતે હિત સચવાય એવું નિર્દોષ જીવન વહેવા માટેનાં ખીજા પ્રમાણુવાકય લક્ષગત હાય તે ક્રમાવશે.
સત્ય-શ્રીમાન હરિભદ્ર આચાય મહારાજાએ જ ષોડશક ગ્રંથમાં અન્ય જીવે પ્રત્યે આપણાં કર્તવ્યની દિશા તાવવા અને એ વડે સ્વપરહિતની રક્ષા અને વૃદ્ધિ કરવા નીચે મુજબ લૈક કહ્યા છે.
" परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । પરમુવષ્ટિમુદ્રિતા, પટોશોપેક્ષળમુપેક્ષા ।। ’
જિજ્ઞાસુ-આપ સક્ષેપમાં ઉક્ત શ્ર્લાકના સાર સમજાવવા તસ્દી લેશે.
સત્ય-મૈત્રીભાવથી પરવાનુ હિત થાય તેમનુ' હિત સચવાય તેવું ચિંતવવું. કરુણાભાવથી પરજીવાના દુ:ખા નિવારવા બનતા પરિશ્રમ કરવા. પ્રમેાદભાવથી પરની સુખસમૃદ્ધિ યા ગુણગારવ દેખી દિલમાં રાજી થવું અને અસાધ્ય દોષવાળા જીવાને દેખીને ગુસ્સા નહિ કરતાં તેમને પ્રમળ કર્મ વશ જાણી મધ્યસ્થભાવે રહી નિજ હિત કર્તવ્ય કરવા ચૂકવું નહિ. ઇતિશમૂ.
[ . ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૫]