SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ ] શ્રી કપૂરવિજયજી ૭ પરિહતચિતનરૂપ મૈત્રીભાવ, પરદુ:ખ દળવારૂપ કરુણા ભાવ, પરનુ સુખ જોઇ પ્રમેાદ ધરવારૂપ મુદિતા ભાવ અને પરના દોષની ઉપેક્ષા કરવારૂપ માધ્યસ્થ ભાવ-ધર્મની રક્ષાને વૃદ્ધિ કરનાર હેાવાથી એકાન્ત હિતકારી જાણી આદરવા ચેાગ્ય છે. ૮ નાના ક્ષુદ્ર જંતુએની રક્ષા પીડા કરીએ તે ન જ શેલે. સૈાને ઉચિત હિતાચરણ જ કરવુ શેળે. કરીએ ને મેટા જીવાને આત્મસમાન લેખી સર્વત્ર ૯ સ્વાની ખાતર કેાઇને નુકશાન કરવું ન ઘટે. પરમાની ખાતર અને તેટલું ઘસાવુ–સહન કરવુ તુચ્છ સ્વાર્થનું વિસ્મરણ કરવું ને આગળ વધવુ જ ઘટે. ૧૦ “ પાંજરાપાળા ખાતર જેટલા ભાગ અપાય છે તેથી અધિક સાધી ભાઇšને માટે તેમની દ્રવ્ય ભાવ ઉન્નતિને માટે સ્વકર્તવ્ય સમજીને આપવા ’ એટલું પણ આપણી આજુબાજુ થઇ રહેલી સમાજની ભારે વિષમ સ્થિતિ જોઈને ન શિખી લેવાય તેા પછી આપણે વિવેકશૂન્યની પુક્તિમાં જ લેખાવાનુ રહ્યું. ૧૧ સ્વધર્મીઓનુ સગપણ કેટલું બધું મહત્વનું શાસ્ત્રકારે વખાણ્યું છે, તેની શ્રદ્ધા-પ્રતીતિ લાવી, ધર્મોથીજનાએ તેના આદર કરવા ઘટે છે. ૧૨ લેાકપ્રવાહમાં તણાઇ ઘણાં કાર્યોમાં છૂટે હાથે દ્રવ્ય ખર્ચાય છે; પરંતુ ઉચિતતા સાચવવા પૂરતું લક્ષ્ય નહીં રહે. વાથી તે ખરાખર ઊગી નીકળતું નથી.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy