________________
લેખ સંગ્રહ
[ ૨૯ ]
શકે એમ જણાય તેા તેના પર કરુણા કરવી, નહિ તે। ઉપેક્ષા કરીને પણ સ્વપરહિતકારી અન્ય ઉચિત આચરણા કરવા માટે કાયમ તત્પર રહેવુ. ઇતિશમ્
[ રે. . પ્ર. પુ. ૩૫, પૃ. ૨૧૧]
સદાનમાં અભયદાન શ્રેષ્ઠ છે તેવી ખરી ખાત્રી કરી પ્રમાદ વ તેવું જ વર્તન કરવું
ઇચ્છતા
“ સકાઇ જીવિત ઇચ્છે છે કેાઇ મરવા નથી. ” એમ યથાર્થ સમજીને સાધુ નિગ્રંથ જના સવ કાઇને વ આત્મસમાન લેખે છે, કાઇને ભય ત્રાસ આપતા નથી. સાધુ નિથાની પેઠે સર્વ જીવાને અભય આપી શકાય તે તેા ઉત્તમ વાત જ છે; પરંતુ તેમ સર્વથા કરવું બની ન શકે તેા જેટલું શકય હાય તેટલુ તા અવશ્ય કરવું જ જોઇએ.
જે મહાનુભાવા ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરલતા અને સતાષાદિક સદ્ગુણેાને ધારણ કરી ક્રોધાદિક કષાયાને જીતી શકે છે, ઇન્દ્રિયને કબજે રાખી વિષયાસક્તિથી દૂર રહે છે, દઢ સંયમબળથી સત્યાદિક મહાવ્રતાનું પરિશીલન કરે છે અને પવિત્ર વિચાર વાણી અને આચારનુ સેવન કરે છે, તેવા સંત સાધુ જનાજ સર્વ જીવાને પૂર્ણ રીત્યા અભયદાન દઇ શકે છે, ખાકીના ગૃહસ્થ જના તા થાડે ઘણે અંશે જીવાને અભયદાન દઇ શકે છે.
જ્ઞાન અને પછી
શાસ્ત્રકાર કહે છે કે “ પહેલું અહિંસા-અથવા દયા ૧.કેમકે અહિંસા અથવા દયાનું