________________
લેખ સંગ્રહ
[ ૨૭ ]
૪૧ શુધ્ધ વૈરાગ્યબળ મેળવી, દેહ લક્ષ્મી પ્રમુખ ક્ષણિક પદાર્થોના મેા તજી દેવા.
સદા સદા દ્વિવેક રૂપ આંતર ચક્ષુના ઉપયોગ કર્યો કરવેશ.
૪૨
૪૩
૪૪
દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ સંખળ (ભાતું) અને તેટલું સાથે લઇ લેવા ચૂકવું નિહ. '' ૪૧ મળે ત્યારે કૂવા ખાદવા કામ આવે નહિ.
',
માનવભવ પ્રમુખ ઉત્તમ ધસામગ્રી ફ્રી ફ્રી મળવી મુશ્કેલ છે એમ સારી રીતે સમજી રાખી શીઘ્ર સ્વહિત કરી લેવા લક્ષ ઢારવુ.
૪૫ પુરુષાર્થ સેવનવડે ગમે તેવા કઠીન કાર્યની પણ સિદ્ધિ થઈ શકે છે એવા નિશ્ચય કરી, પ્રમાદ માત્ર દૂર કરી, પુરુષાથી બનવુ. એ વડે સકળ કાર્યસિદ્ધિ થઇ શકશે. ઇતિશમ્
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૫. પૃ. ૨૧૦–૨૧૧ સ’. ૧૯૭૫ ]
આપણે દયાળુ છીએ તેની સાબિતી શી ? વ્હાલા બંધુઓ અને હેંને !
આપણા હૃદયમાં દયા વસી છે એમ ક્યારે અને શી રીતે લેખી શકાય ? જ્યારે બીજા જીવાની દયામણી સ્થિતિ જોઈ આપણું દિલ દ્રવે–મન પીગળે અને પાપકારષ્ટિથી તેમનુ દુ:ખ દૂર કરવા તન-મન-ધનથી ઉદ્યમ કરાય ત્યારે જ આપણું દિલ દયાળુ-કામળ છે એમ કહી શકાય. આ ખાખતમાં મીજા ગમે તે કહે પણ આપણું અંતઃકરણ જ સાક્ષી આપે છે.