________________
[ ર૬ }
શ્રી કરવિજયજી ૩૧ —ધીરજ-સમતાને સુખદાયી સમજીને તેનું પુનઃ પુન:
સેવન કરવું. ૩ર શોકને સર્વ રીતે નુકશાનકારી સમજીને તેને જલદી
ત્યાગ કરવો. ૩૩ ઈર્ષા–અદેખાઈ, વૈર, ઝેર પ્રમુખ દુષ્ટ વૃત્તિ તજી મનને - શુદ્ધ-નિર્મળ કરવું. ૩૪ ઉત્તમ ધર્મ સામગ્રી પામીને જરૂર માનવભવની સફળતા
કરી લેવી. ૩૫ સમજપૂર્વક અમૂલ્ય વ્રત આદરીને કદાપિ વ્રતભંગ
કરે નહિ. મરણ સમયપર્યન્ત સમાધિ સચવાઈ રહે એવી ખબ
કાળજી રાખવી. ૩૭ આ ભવ પરભવ સંબંધી અસાર સુખ–ભેગની ઈચ્છા
તૃષ્ણા રાખવી નહિ. ૩૮ સ્વકર્તવ્યધર્મને સારી રીતે સમજીને સાવધાનપણે પાળવા
પ્રયત્ન કરો. ૩૯ નવકાર મહામંત્રને હૈયાના હાર સમાન લેખી તેનું સદા ય
સ્મરણ કરવું. ૪૦ જન્મ મરણની મહાવ્યાધિ સદંતર દૂર કરવા માટે ધર્મ
રસાયણનું સેવન કરવું
૩૬