SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૫ ] ૨૧ સંસારનું વિષમ સ્વરૂપ જોઈ વિરક્તપણે નિજહિત સાધી લેવું. ૨૨ સગુણોની પ્રાપ્તિ અને પુષ્ટિ માટે સલ્લુણી જનોનો સંગ કરે. ૨૩ રાગ દ્વેષ અને મોહથી સર્વથા મુક્ત થયેલાને જ વીત રાગ (દેવ) માનવા. ૨૪ પાત્રાપાત્રને વિવેકવડે પિછાણી લઈ પાત્ર-સુપાત્રને બહુ પ્રેમથી દાન દેવું. ૨૫ ભવ્ય જીવોને ભક્તિપ્રમુખ આલંબન માટે જ્યાં જિન મંદિર ન જ હોય ત્યાં શાસ્ત્રનીતિ મુજબ જયણપૂર્વક કરાવી આપવામાં લાભ છે; પણ જ્યાં પ્રથમથી જ હોય ત્યાં તે તેને જીર્ણોદ્ધાર જ કરાવવો લાભકારી છે. ૨૬ મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતા પ્રમુખ ઉત્તમ ભાવનાઓ સદા ય ભાવવી. ૨૭ અનેક દૂષણથી ભરેલું રાત્રિભૂજન કરવાની કુટેવ તજી દેવી જ યુક્ત છે. ૨૮ હિતાહિત-લાભાલાભ જેથી સ્પષ્ટ સમજાય એવા વિવેકને જરૂર આદર. જેનાથી દુઃખને વધારે જ થાય એવી બેટી માયા-મમતાનો ત્યાગ કરવો. ૩૦ આ અગાધ સંસારસાગરનો વહેલાસર પાર પામવા પ્રબળ પ્રયત્ન કરે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy