SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨ ] શ્રી કપૂરવિજયજી વિધિ-વિવેક ફુટ રીતે ક્યાં વર્ણવવામાં આવેલ છે? કે જે લક્ષગત થઈ શકે. ઉ–પૂર્વોક્ત ભાષ્યત્રયમાં જ પચ્ચખાણ ભાષ્યના અધિ કારે તેનું સ્પષ્ટ વર્ણન છે. ૧૯ પ્ર–આ સઘળી કરણ વિધિ સહિત કરવાને ઊંડે હેતુ કે હવે જોઈએ? ઉ૦–રાગદ્વેષવાળી મન, વચન અને કાયાની ચપળતા-દુષ્ટતા નિવારી, ઉત્તમ આલંબન યેગે તેમને નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં નિર્દોષ રીતે સ્થિર કરવા અને અનુક્રમે સર્વથી અગેચર પરમાનંદ પદમેક્ષ પ્રાપ્તિ કરવી એ જ ઉત્તમ હેતુ છે. ૨૦ પ્ર–ગ અનુષ્ઠાન એટલે શું? અને તે શું લાભદાયક થઈ શકે ? ઉ--પરમપદ જે મેક્ષ તે સાથે જોડી આપે એ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી આચાર તે તમામ યોગ અનુષ્ઠાન કહેવાય. તેથી સાધકને અનેક પ્રકારની સિદ્ધિઓ અને અંતે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. ઇતિશમ. [શ્રી જૈન ધર્મ પ્રકાશ પુ. ૩૦, પૃ. ૨૮૩]
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy