________________
લેખ સંગ્રહ
[ ૨૧ ] ઉ૦–૧ વંદન, સુખશાતાદિ પૃચ્છા, યથાયોગ્ય અન્ન પાન,
વસ્ત્ર–પાત્રવડે ભક્તિ. ૨ સગુણ સાધુ પ્રમુખના સદ્દગુણવડે તેમના પ્રત્યે
હૃદય પ્રેમબહુમાન. ૩ તેમનામાં પ્રગટેલા ઉત્તમ ગુણોની સ્વમુખે
પ્રશંસા કરવી. ૪ તેમનામાં નજરે આવતાં નજીવા દોષોની ઉપેક્ષા કરવી, સમક્ષ તેવા નજીવા અવગુણ ઉઘાડા
પાડવા નહિ.
૫ કઈ પણ પ્રકારની અવજ્ઞા-આશાતના થવા ન દેવી. ૧૭ પ્ર–દેવવંદન અને ગુરુવંદન કરવા સંબંધી વિધિ-વિવેક
સ્પષ્ટપણે કયા કયા સ્થળે બતાવવામાં આવેલ છે. ઉ–દેવવંદન ભાષ્યમાં અને ગુરુવંદન ભાષ્યમાં તે સંબંધી
સ્પષ્ટ ખુલાસો છે. જે ભષ્યિત્રય નામના પુસ્તકમાંથી વિવેચન સાથે જોઈ શકાશે. વળી “ જૈન હિતબેધ” આદિમાં પણ પ્રસંગે પ્રસંગે તે વિષય ચલે છે, તેમ જ શ્રી શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહમાં આ સંબંધી યથાયોગ્ય વર્ણન આપવામાં આવેલું છે, તે સમજવું સુલભ પડે
એવું પણ છે, તેથી સહુને તે વાંચવા ભલામણ છે. ૧૮ પ્રહ–જપ તપ વ્રત નિયમ સંબંધી પચ્ચખાણ કરવાને