________________
[ ૧૬ ]
શ્રી કર્ખરવિજયજી ૧૪ બરાબર સુધા-ખાવાની રુચિ જાગ્યા વગર ખાવું નહિ. ૧૫ નિયમિત વખતે સુધાના પ્રમાણમાં જ પચે તેવું
ભેજન કરવું. ૧૬ ધર્મને સાચવી અર્થ ઉપાર્જન કરવું, તેમજ અર્થને
હાનિ ન પહોંચે તેમ મર્યાદાસર કામ સેવન કરવું, એ
રીતે ધર્મ, અર્થ અને કામને સાધવાં. ૧૭ ભોજન સમયે સંત-સાધુ-અતિથિ અને માતાપિતા
દિકની અવશ્ય સંભાળ લેવી. તે પછી ભેજન કરવું. ૧૮ ગુણીને પક્ષ કરે એટલે તેમનામાં જ દૃઢ
રાગ ધરે. ૧૯ દેશકાળભાવ વિચારી, નિજ શક્તિ-બળ તપાસી
ઉચિત કાર્ય કરવું. ૨૦ ધર્મચુસ્ત સજજનોની બહુમાનપૂર્વક સેવા-ભક્તિ
કરવી. (સ્વશ્રેય માટે). ૨૧ ઉચિત રીતે નિજ કુટુંબપિષણ કરતાં રહેવું. દિન
દુઃખીને પણ યથાશક્તિ સહાય આપવા મૂકવું નહિ. ૨૨ લાભાલાભ સંબંધી યોગ્ય વિચાર કરી કાર્યારંભ
કરે. એકાએક સહસાકાર ન કરવો. વિચારીને
પગલું ભરનાર સુખી થાય છે. ૨૩ એ ઉપરાંત લજજાવંત થવું વિનયવંત થવું, દયાવંત
થવું, સમતાવંત થવું, વિચક્ષણ થવું, લોકપ્રિય થવું,