________________
લેખ સંગ્રહ
[ ૧૫ ]
વિવાહ જોડવા, જેથી શાન્તિપૂર્વક ધર્મકર્મ કરવામાં ખલેલ ન આવે.
૪ સર્વ પ્રકારના પાપ આચરણથી ડરતાં રહેવુ.
૫ દેશાચાર પ્રમુખ લક્ષમાં રાખી નિન્દાપાત્ર ન થવાય તેમ ડહાપણથી વર્તવું.
૬ રાજા પ્રમુખ અધિકારીના તેમજ પૂજ્ય વિડિલ પ્રમુખ કોઇના પણ અવણુ વાદ કદાપિ ખેલવા નિહ, તથા સાંભળવા પણ નહિ; કેમકે તેથી ભારે અનર્થ યા દોષ પેદા થાય છે.
છ સારા પડોશવાળા ચેાગ્ય મકાનમાં સુઘડતાથી રહેવું. ૮ સદ્ગુણી સંત-સાધુ-મહાત્માના યા સુશ્રાવકના સત્સંગ કરવા.
૯ માષિતાદિક વડીલેાની આજ્ઞા માથે ધારણ કરવી પણુ લેાપવી નહિ.
૧૦ ઉપદ્રવવાળા સ્થાનમાં જવું નહીં કે જેથી ધર્મની અને ધનની હાનિ થાય.
૧૧ પેાતાની ગુંજાશ( આવક )ના પ્રમાણમાં જ ખર્ચ કરવેા. ૧૨ પાશાક પણ પાતાની સ્થિતિના પ્રમાણમાં જ રાખવા. ૧૩ બુદ્ધિના આઠ ગુણેા ધારી તત્ત્વમેાધ મેળવી સદ્ગુણી થવુ.