________________
[૧૪]
શ્રી કરવિજયજી જીતીને તે દેને દળી નાંખે તેને જિન કહીએ. તમામ દોષ દૂર કરી દેવાથી અને સંપૂર્ણ જ્ઞાનાદિક ગુણે પ્રાપ્ત થવાથી તે જિન કહેવાય છે. તાર્થકર જિનેશ્વર કહેવાય છે. જિનેશ્વર દેવની આજ્ઞા અખંડ રીતે પાળવાથી
એવા જિન થઈ શકાય છે. જિન થવું કંઇ સુલભ નથી. ૪ પ્ર–આપણે શ્રાવક શાથી કહેવાઈએ છીએ ? ઉ-જિનેશ્વર દેવની આજ્ઞા પ્રમાણે નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને
ચારિત્ર-ક્રિયા વડે મોક્ષમાર્ગનું સાધન કરનારા એવા સુસાધુ–આચાર્ય, ઉપાધ્યાય કે મુનિજને પાસે જઈ, ધર્મશાસ્ત્રનું વિનય વિવેક સહિત શ્રવણ કરી, શુદ્ધ દેવ ગુરુ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, યથાશક્તિ વ્રત
પચ્ચખાણ કરીએ છીએ તેથી. ૫ પ્રક-શ્રાવકમાં સામાન્ય રીતે કેવા ગુણ હોવા જોઈએ? ઉ –માનુસારીપણાના ૩૫ ગુણ તે તેમાં અવશ્ય હોવા
જોઈએ. ૬ પ્ર–માર્ગાનુસારીપણાના થોડાક ગુણો વર્ણવી દેખાશે ? ઉ૦–૧ ન્યાય-નીતિથી કમાણી કરી તે વડે આજીવિકા ચલાવવી. ૨ સદાચારી થવું અને કદાપિ લોકવિરુદ્ધ દુષ્ટ વ્યસ
નાદિક ઉન્માર્ગે જવું નહિ. ખાનપાન સંબંધી પણ યોગ્ય વિવેક સાચવવો.
૩ સરખા આચારવિચારવાળા-એકમતવાળા સંગાથે