________________
લેખ સંગ્રહ
[ ૭ ]
પરિણામે ફાયદો કશા નથી પણ ટેટા પારાવાર થાય છે, છતાં મંદભાગી જના તે તજ્જતા નથી. સજ્જન પુરુષા તે તેવા નીચ– દુજ નામાંથી પણ ગુણુ જ ગ્રહણ કરે છે. તેમને પેાતાની આત્મજાગૃતિના નિમિત્તરૂપ લેખે છે અને સ્વક વ્યમાં સાવધાન રહે છે. ગમે તેવી વિપત્તિમાં પણ સ્વકતવ્યથી ચૂકતા નથી. અને પેાતાની પ્રકૃતિને બગડવા દેતા નથી, પણ ઊલટા દિન પ્રતિનિ તેની ઉજ્જવળતા–નિર્મળતા સાધવા જ લક્ષ રાખે છે. આવી ઉત્તમ સજ્જનતા શિખવા-આદરવાને આપણુ સહુને સબુદ્ધિ જાગૃત થાએ, એ જ મહાકાંક્ષા. ઇતિશમ્ .
[ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૧૪૭. ] જૈન કામના હિતની ખાતર નિર્માણ કરેલી સમયાનુસાર બહુ અગત્યની નમ્ર સૂચનાએ
૧ દરેક માંગલિક પ્રસંગે વિદેશી ભ્રષ્ટ વસ્તુએથી આપણે પરહેજ રહેવુ અને સ્વદેશી પવિત્ર વસ્તુએને જ ઉપયાગ કરવા અને કરાવવા.
૨ આપણા પવિત્ર તીર્થની સેવા-રક્ષા અર્થે આપણાથી અને તેટલા સ્વાર્થ ત્યાગ કરવા-આત્મભેળ આપવા તૈયાર રહેવુ.
૩ ફાઇ પણ જાતના કુસનથી સદંતર દૂર રહેવું અને આપણી આસપાસનાને એનાથી દૂર રહેવા પ્રીતિભરી પ્રેરણા કરવી. ૪ શાંતરસથી ભરેલી જિનપ્રતિમાને જિનેશ્વર તુલ્ય લેખી આપણે તેવા જ અવિકારી થવા પૂજાઅર્ચાદિક પ્રેમથી કરવા-કરાવવા અનેતુ લક્ષ રાખવું–રખાવવું.