________________
[ ૪ ]
શ્રી કપૂરવિજયજી
નમતાં નથી. એ દૃષ્ટાન્ત ઉત્તમ અને અધમ, સદ્ગુણી અને નિર્ગુણી, વિદ્વાન અને મૂર્ખ, સજ્જન અને દુર્જનને સારી રીતે લાગુ પડે છે. ઉત્તમ-સદ્ગુણી જને સદા ય નમ્રતા ધારે છે, પણ નીચ-નિર્ગુણી જનેા તે। સદાય અક્કડમાજ રહી અહંકાર જ આદરે છે. ⟩—નમતા જનથી.
66
નાન્તિ સજા વૃક્ષા, નમન્તિ સખ્તના નનાઃ । मूर्खाश्च शुष्ककाष्ठं च न नमन्ति कदाचन ॥ "
''
ભાવા —ળાથી સભર થયેલાં ઉત્તમ વૃક્ષેા નમી પડે છે, તેમજ પુન્યવત-સત્પુરુષ સદાય નમ્રતા ધારણ કરે છે, પરંતુ જે મૂર્ખ –અજ્ઞાન-અવિવેકી હાય છે તે તેા સૂકાં લાકડાંની પેઠે કદાપિ નમતાં જ નથી. તેઓ તે સદા ય અક્કડ ને અક્કડ જ રહે છે—રહેવુ... પસંદ કરે છે. અર્થાત્ સૂકા લાકડા જેવા મૂર્ખજના અહુંપદ ધારણ કરી અક્કડબાજ રહે છે ત્યારે ફળેલા ફૂલેલા ઉત્તમ ક્ષેા જેવા સજ્જને ઉત્તમ ગુણેાને લીધે સ્વકર્તવ્ય સમજીને સદાય નમ્રતા જ ધારણ કરે છે. ઇાતશમ્
[ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૧૭૩. ]
સજ્જન અને દુનના પટાંતર સમજી સુજ્ઞ જનોએ સજ્જનતા આદરવા કરવા જોઇતા પ્રયત્ન.
મન વચન અને કાયામાં પુન્ય-અમૃતથી પૂર્ણ છતાં અનેક ઉપકારની કેટિઆવડે જગત્ માત્રને પ્રસન્ન કરતા
१ मनसि वचसि काये पुण्यपियूष पूर्णाः