________________
[ ૨ ]
શ્રી કપૂરવિજયજી
વડીલ બન્ધુને લઘુ બંધુએ નમ્રપણે વર્તીને ખમાવવા ઉચિત છે. એવા જ્ઞાની મહારાજના હિતવચનને અવલંબી સહુ કેાઈ લઘુ મંધુએ અતિ નમ્રભાવે સરળતા રાખીને સર્વ વડીલ બંધુએને ખામણાં કરવા ઉચિત છે. પણ કવિચત્ લઘુબંધુ, વયની અપરિપક્વતાદિક કારણથી ઉચ્છ્વ ખલતાને લીધે વડીલ બંધુ પ્રત્યે નમ્રતા દાખવી શકે નહિ ત્યારે વીતરાગ શાસનમાં રુચિવત એવા વડીલ બંધુ પોતે નમ્રપણે ખમાવે છે, જેથી લઘુ ખંધુ પણ લજ્જાદિક ગુણને લઇ સહેજે અનુકૂળ થઈ જઇ વડીલ અને અવશ્ય ખમાવે છે.
પર
આ રીતે આપણી ઓછી સમજને લઇ જે કાંઇ પ્રતિકૂળતા ઊભી થઈ હાય તે જ્ઞાનીના હિતવચનાને લક્ષમાં રાખી અરસપરસ નમ્રતા દાખવી દૂર કરવી જોઇએ. ખમવુ' અને ખમાવવું ” એ ઉત્તમ નીતિ સરલતાથી આદરનારા સુજ્ઞ ભાઇબહેના સ્વપર ઉભયનું હિત કરી શકે છે, અનેક ભવના વેર–વિરોધ શમાવે છે અને ધર્મરાગ દઢ કરીને સતિને સાધે છે.
उवसमसारं खु સામળ |” એ આગમ વચનથી સિદ્ધ થાય છે કે શ્રમણપણુ–સાધુપણું ખરેખર ક્ષમા-ઉપશમ ગુણુ( સમતા ગુણ)ની પ્રધાનતાવાળુ જ વખાણેલુ છે. સમતા ગુણુ વગર સાધુપણાના ખરા રસાસ્વાદ મળી શકતા નથી. સમતા રસમાં નિમગ્ન રહેવુ, ગમે તેવા ઉપસ, પરીષહમાં ખેદ કરવા નહિ, પરંતુ સમભાવે તે સર્વે સહન કરવા--દૃઢતા રાખવી એ જ સાધુપણાની ખરેખરી શેાભા છે. એ શેાભા કેઇ રીતે લેાપાય નહિ પણ તેમાં એર વધારે થયા કરે એવી ઉત્તમ નીતિરીતિ અખત્યાર કરવી એ મુનિનેનું પરમ કર્તવ્ય છે. તેનુ એક
46