________________
[ ૨૫૮ ]
શ્રી અરવિજયજી ૫ પિતાના જ પગ ઉપર ઊભા રહેવાની હિંમત કર એટલે આખા વિશ્વને ભાર પણ તું ખમી શકીશ.
૬ ત્યાગની અનુકૂળ ભૂમિ ઉપર સ્થિર રહેવાથી ગમે તે કામમાં તમે બધે વખત ગાળશે તે પણ થાકશો નહિ.
૭ મનમાંથી સર્વ વિચારોનો બજે કાઢી નાંખો. એટલે અંશે તમે એ જે હલકો કરશે તેટલે અંશે તમે વધારે શક્તિવાન થશે.
૮ કે કાર્યો કરે, એટલું જ નહિ પણ તેમને ગ્ય બાબતો જ ગમે, તેઓ ઉદ્યમી બને, એટલું જ નહિ પણ ઉદ્યમ તેમને ગમે, એવું કરવું એ જ ખરા શિક્ષણને ઉદ્દેશ છે.
૯ આત્માને સંતુષ્ટ, સમતોલ અને આનંદી રાખવે એ જ તમારું મુખ્ય કર્તવ્ય-તમારો ધર્મ છે.
૧૦ આનંદી થાઓ એટલે તમારા મિત્રો ઘણુ થશે. તમારા સંખ્યામૃતને લાભ લેવા કેઈ ના પાડશે નહિ.
૧૧ સુખી થવાનો રસ્તો બીજાઓને સુખી કરવા એ છે.
૧૨ વેદાન્તમાં પૂર્ણ વિશ્રાન્તિ અને સંન્યાસને જ ત્યાગ કહ્યો છે.
૧૩ આ જગત અને તેની સર્વ સ્થિતિ તમે જેવી માની લે તેવી થાય છે.
૧૪ તમારા પિતાને માટે છે, બીજાના અભિપ્રાય માટે નહિ. તમારા અંતરાત્માને જ સંતુષ્ટ કરવા પ્રયત્ન કરો.
૧૫ ગમે તેટલો પ્રયત્ન કર્યા છતાં સર્વ લેકસમૂહને