________________
[ ૨૪૮ ]
શ્રી કપૂરવિજયજી
ખાનપાનમાં ગેાખરાઇ કરવાથી થતા અનેક ગેરફાયદાથી બચવાની જરૂર.
૧ અસંખ્ય સ’મૂર્ણિમ મનુષ્ય પ ંચેન્દ્રિય જીવા મનુષ્યની અશુચિમાં, કૈાહાણ શરૂ થતાં જ એક મુહૂત્તની અંદર ઉત્પન્ન થાય છે અને તે તેમાં જ લય પામે છે. તેવા જીવાને ચાદ સ્થાનકીયા કહી મેલાવવામાં આવે છે. તેવા જીવાની અને આપણા આરેાગ્યની રક્ષાની ખાતર આપણે અધિક ચેતતા રહેવુ જોઇએ.
66
""
૨ કેાહેલી ( બગડેલી ) કાઇ પણ ખાનપાનવાળી ચીજ ખાવાપીવાથી તે કંઇક ઝેરી જંતુઓની ઉત્પત્તિ યુક્ત થયેલ હાવાથી, આપણી તબીયત ઉપર એવી ખરાબ અસર કરે છે કે જેથી આપણે સખ્ત-જીવલેણ વ્યાધિના ભાગ થઇ પડીએ છીએ, અને પરપરાએ ખીજા સબંધીઓને પણ તેના ચેપ લાગુ પડે છે.
૩ એઠાં-બેઠેલાં પડતાં મૂકેલા જળમાં લાળ ભેગી થવાથી અસંખ્ય લાળીયા જીવા ઉપરે છે. એ વાતની એક જળના બિંદુને સૂક્ષ્મદર્શક યંત્રથી જોઇ ખાત્રી કરી શકાય છે; તે માંહેલા જીવા હાલતાચાલતા નજરે જોઇ, એવી દુષ્ટ ખદી જલદી તજવી જોઇએ.
૪ વાસી, ચલિતરસ, મેળઅથાણુ વિગેરે અભક્ષ્ય સમઅને તજવાના એ જ હેતુ છે. પેાચી કુણી રોટલી, પૂરી પણ વાસી રાખી ખાઇ ન શકાય તેા પછી ઢારના અવેડા જેવાં ગેાખરાં, એક બીજાની લાળથી મિશ્રિત થયેલા પાણીના તે ઉપયાગ કરવા કેમ જ ઘટે ? એવુ' પાણી મદિરાની પેઠે કેવળ