________________
લેખ સંગ્રહ
[ ૨૨૭ ]
૨ મદ, કષાય, વિષય, નિદ્રા, વિકથા, અજ્ઞાન અને મિથ્યાત્વ પ્રમુખ પ્રસાદસ્થાનાને સાવધાનતાથી તજવાનુ` સજ્ઞનું સ્પષ્ટ ફરમાન છે, છતાં તેને જ કેમ પાષવામાં આવે છે ? સ્વચ્છંદતા વધવાથી જ આપણી અધેાાંત થતી જાય છે. જો તેમાંથી અંચવુ જ હાય તા વિનય-હુમાનપૂર્વક ખરા હિતસ્વી જ્ઞાનીનાં એકાન્ત હિતકારી વચનાને જ અનુસરે.
"
૩ જિનેશ્વરકથિત ધર્મને અનુસરનારા સ્વધી આનુ પ્રથમ કેટલું બધુ બહુમાન કરવામાં આવતું હતું? તેમાંનુ અત્યારે કયાં છે? જે કાંઇ અત્યારે દેખાય છે તેમાં પણ વાસ્તવિકતા કરતાં આડંબર ઘણા ભળેલા હાય છે. ખરી જરૂરીઆત તરફ લક્ષ્ય જ કયાં અપાય છે? તેથી હુજારા ખલ્કે લાખાના ખર્ચ કરવા છતાં સમાજની સ્થિતિ લેશ માત્ર સુધરતી જણાતી નથી. આ માટે જવાબદાર કે ? કાઇ કહે છે કે ઉપદેશક સાધુએ જ. તેએ સમયને ઓળખી બરાબર બંધબેસતા ઉપદેશ આપતા નથી અને કઇક વખતે સ્વાર્થ વશ બીનજરૂરી કે અલ્પ જરૂરી ઉપદેશ આપ્યા કરે છે-આપે છે. તેથી કઇક મુગ્ધ શ્રીમતા તેવે માર્ગ દ્રવ્યવ્યય કરવા દારવાઇ જાય છે.’ કેાઈ કહે છે કે એ બધી શ્રીમ`તાની ઊંધાઇ-મધાઇ છે. તેમને ફાવે-ગમે તે માગે જ તેએ વ્યવ્યય કરતા રહે છે. ખીનએનુ કહેવુ એધુ જ કાને ધરે છે. બહુધા તે નાકની ખાતર જ દ્રવ્ય ખર્ચે છે. અજબ વશીકરણરૂપ પ્રેમ જેવી વસ્તુ તે તેએ ઘણે ભાગે ભૂલી ગયા જ હાય છે, નહીં તે નાનકડી સમાજના ઉદ્ધાર થતાં શી વાર લાગે વારુ? ' આ અન્ને વાતમાં સર્વથા સત્ય-વજૂદ નથી, એમ કહી શકાય નહી; કેમકે ઉપદેશકમાં તદ્દન નિ:સ્વાર્થતા-નિ:સ્પૃહતા સાથે
'