________________
લેખ સંગ્રહ
[ ૨૧૧ ]
૨ ગર્ભાધાનથી માંડી બાળક અમુક વયનું થાય ત્યાંસુધી તેના ઉપર સારા, ઉદાર વિચાર, મીડી અમૃત સમાન વાણી અને નિષ્પાપ આચરવડે શુભ સંસ્કારે પાડવાનુ સાભાગ્ય શાણી વિવેકી સુશીલા માતાને સહેજે પ્રાપ્ત થાય છે. એ જ એના કવ્ય ધર્મ લેખાય છે.
૩ આપણી પૂર્વકાળની જાહેાજલાલી તમે વાંચી કે સાંભળી જ હાય અને એવી જ ઉત્તમ સ્થિતિ ફ્રી પ્રાપ્ત કરવા તમને વાંછા થતી જ હાય તેા વ્હાલી બહેનેા ! આ મનુષ્ય જીવનની અમૂલ્ય ક્ષણેા નકામી વિકથાદિકમાં વેડી નહિ દેતાં, તમે પેાતે જ્ઞાનસિક બને. બુદ્ધિ પામ્યાનુ એ જ ફળ છે. પાપટીયુ કે ઉપરચેાટીયું નહિ, પણ ખરું' તત્ત્વજ્ઞાન-તાત્ત્વિક જ્ઞાન મેળવવા પ્રયત્ન કરો. વિનય બહુમાનપૂર્વક ખરા તત્ત્વજ્ઞાનીની નિ:સ્વાર્થ સેવા-ભક્તિ કરવાથી, તેમની હિતશિક્ષા હૈયે ધરવાથી તમને તત્ત્વજ્ઞાન-તાત્ત્વિક જ્ઞાનની પ્રાપ્તિ થઇ શકશે, શ્રદ્ધા સુધરી શકશે અને તમારું આચરણ પણું રૂડુ ઘડાશે.
૪ બહેન ! આજકાલની ચાલુ કઢંગી સ્થિતિ જોતાં ખેદ ઉપજે છે. જો કે તમે સામાયિક, પ્રતિક્રમણ, દેવદર્શન, ગુરુ વંદનાદિક ધર્મકરણી કરવા ટેવાયેલાં છે, પરંતુ તે તે ધર્મકરણી વિધિસર કરવાથી તેને લાભ મળી શકે તેવા લાભ તમે ભાગ્યે જ મેળવી શકે છે. આનું કારણુ વિચારશે। તા જણાશે કે જ્યાં ત્યાં ધર્મકરણી કરવા જતાં તમને વિકથા કરવાની ભારે ટેવ પડેલી હાય છે, તે સુધારી લેવાની ભારે જરૂર છે. ગમે તે ધર્મકરણી સાવધાનપણે જ કરવી જોઇએ.