________________
લેખ સંગ્રહ.
[ ૧૮ ] સામાન્ય લોકસંમત તે લાકિક, સર્વજ્ઞ–સર્વદશી સંમત તે લોકેર. એક જ મુકામે (હાલ્યા ચાલ્યા વગરના) સ્થિર રહેનાર શત્રુંજય, ગિરનાર પ્રમુખ સ્થાવર, અને સર્વજ્ઞ પ્રભુની આજ્ઞાનુસાર સ્વસ્વઉચિત મર્યાદા મુજબ ચાલનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ
અથવા ચૈતમાદિ ગણધર પ્રમુખ જગમ તીર્થરૂપ જાણવા. પ્ર-લોકોત્તર એવા સ્થાવર, જંગમ તીર્થની સેવા-ભક્તિ શા
માટે કરવી ? ઉ૦-જન્મ, મરણના દુ:ખરૂપ જળથી ભરેલા ભવસાગરનો પાર
પામવા, અનાદિ જડતા-અજ્ઞાન-મિથ્યાત્વ–કષાયાદિક દેને દૂર કરવા, સંભાવનાયેગે વીર્યો લાસવડે નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, અથવા આત્મજ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતાદિક સદ્દગુણે પ્રાપ્ત કરવા, ટૂંકાણમાં પશુ જેવી શુદ્ધ વૃત્તિને તજી, મનુષ્યત્વ આદરી, સદભાવનામય દિવ્ય જીવન
ને અનુભવ કરવા માટે. પ્ર-પશુ જેવી શુદ્ર સ્વાર્થી વૃત્તિ કોને કહેવી ? ઉ–જેથી જીવનની અપક્રાન્તિ-અવનતિ થાય એવા હિંસા,
અસત્ય, અદત્ત (ચોરી), મિથુન અને દ્રવ્ય-મૂછદિક
પાપસ્થાનકેવડે આત્માને મલિન કરવો તે. પ્રખરું મનુષ્યત્વ કોને કહેવું? ઉ૦-નિર્મળ જ્ઞાનપ્રકાશાગે, પશુવૃત્તિ તજી, અહિંસા, સત્ય,
અચાર્ય, બ્રહ્મચર્ય અને અસંગતા( નિઃસ્પૃહતા )દિક