SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૮૫ ] કખા, વહેમ, મિથ્યાત્વ, કષાયાદિક ઢાષ હાય તે પેાતાના શુદ્ધ ચારિત્ર-વર્તનની છાપ પાડી સમજાવી દૂર કરવા, ખાળલગ્ન-કન્યાવિક્રય–વરવિક્રય–વૃદ્ધવિવાહ તથા કજોડાદિક કુરૂઢિથી પેાતાનાં સતાનેાની પાયમાલી કરતા સ્વાર્થ લુબ્ધ માબાપાને સમજાવી ઠેકાણે લાવવા, મર્યાદા રહિત મરણુ પ્રસંગે રડવા—કૂટવાના અને વિવાહ પ્રસંગે નાગા-ફટાણા ગાવાના દુષ્ટ રિવાજ તજી યેાગ્ય મર્યાદા સાચવવા, તેમજ ખાટી ફેશનની ફીશીયારીમાં તણાઇ મુગ્ધ ભાઇબહેનેા જે બીનજરૂરી ખર્ચા કરી, અંતે પેાતાની પ્રજાને પણ તેને ચેપ લગાડી દુ:ખી–પરાધીન સ્થિતિમાં લાવી મૂકે છે તેમાંથી તેમને બચાવવા, અને પેાતાની વહાલી પ્રજાની અણુમૂલી કેળવણી પાછળ બનતું લક્ષ આપી તેને સાચા હીરા જેવો બનાવવા, ચિંતામણિ રત્ન સમાન અહિંસા ( દયા ), સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય અને ખરી સતાષવૃત્તિનું મહાત્મ્ય તેમને સમજાવવા સચાટ પ્રયત્ન કરવાની બહુ જરૂર છે. “ શાણી માતા સો શિક્ષકની ગરજ સારે ’એ વાતને પ્રત્યક્ષ અનુભવ આપણને ત્યારે જ થશે કે જયારે સર્વદેશીય કેળવણી ખીલવી શકાશે. ઇતિશમ્ [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૦૭] શાણા ભાઇબહેનાને લક્ષમાં રાખવા યોગ્ય એક અગત્યની સૂચના. “ વિનય ગુણની મહત્ત્વતા, આપણી જૈનસમાજ વિદ્યા-કેળવણીમાં ઘણી જ પછાત છે. તેમાં પણ પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગમાં તેની વધારે ખામી ""
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy