________________
૧૬
માગે થઇ શકે એ સંબંધમાં નુકતેચીની કરાયેલી છે. પાના ૮૩ અને ૮૬ પર આવેલા ‘શાન્ત વચનામૃતા અને ‘ મેધ વચનો ' સાચે જ શાન્તિજનક અને ખેાધ કરે તેવા છે. વર્તમાનકાળમાં પ્રવર્તી રહેલ આંધિમાં–વાતાવરણની વિષમ પરિસ્થિતિમાં અને ઊગતી પ્રજામાં ‘ધર્માં ' સંબંધમાં ઘર કરતી ભ્રમભરી વિચિત્રતામાં એ વચનો સાચે જ દીવાદાંડીની ગરજ સારે તેવા છે. દેશનુ ભાવિ આજે કાંટે તોળાઇ રહ્યું છે અને ઊગતા લેાહીમાં આજે જાતજાતના અમેા' પેદા થયા છે તેમજ વમાન શિક્ષણે અને આંગ્લ પ્રજાના સંસગે એમાં અસ ંતાપનો વાયરે એટલા જોરથી ફૂંક્યા છે કે ચોતરફ ક્રાન્તિ ને ઉલ્કાપાતની પ્રબળ જવાળાએ ભભુકી ઊઠી છે ! ઊગતી પ્રજાનો માટે ભાગ આંધળુકીયા કરી પ્રગતિના નામે ભરસમુદ્રે નાવ હંકારી રહ્યો છે. પ્રાચીન પ્રણાલિકામાં અને અનુભવસિદ્ધ કથનોમાં એનો વિશ્વાસ ચલિત થઈ ચૂકયા છે એવા વિષમ સમયમાં જેમણે અંગ્રેજી શિક્ષણ લીધું છે અને યથા રૂપે પચાવી આત્માનું શુદ્ધ લક્ષ્ય ચૂક્યા સિવાય જીવનનો પવિત્રતમ રાહુ સ્વીકારી સફળતા પ્રાપ્ત કરી છે એવા અભ્યાસી સંતના વચનામૃત એકાંતમાં એસી વિચારવા જેવા છે.
આ ઉપરાંત સામગ્રીની વિવિધતા ઘણી ઘણી છે. સ્વચ્છતા, સુઘડતા, આરેાગ્ય અને જીવરક્ષાની દૃષ્ટિએ અનુભવયુક્ત લખાણુ કર્યું છે. બાહ્યાડ બર ત્યાગ ' અને ‘ ચાલુ સમય અને આપણું કર્તવ્ય ’એ અવશ્ય વાંચી મનન કરવા જેવા છે. સ્ત્રીવર્ગોને હિતશિક્ષા 'માં તે ચૂલા પાણીથી માંડી ઘરની આંતરિક વ્યવસ્થા કેવી રીતે સુઘડ રહે, સ્વચ્છતા જળવાય અને જીવાત્પત્તિ ન થાય, એ સમજાવી ‘ જયણાવડે ધ છે' એ વાત સચોટપણે પુરવાર કરી બતાવેલ છે.
(
પાપકારાય સતાં વિભૃતયઃ શીલ પર ભૂષણમ્' અથવા તે
શાણી માતા સે। શિક્ષકની ગરજ સારે ' જેવા અતિ ઉપયોગી ને ક
કરવા લાયક સુભાષિતા પણ સારી સ ંખ્યામાં ઉપલબ્ધ થાય છે.
6
<