________________
૧૭
સદ્ગત મહાત્માની આ નૃતની જુદે જુદે સ્થળે વિખરાયેલી પડેલી પ્રસાદીને એકત્ર કરી, ગ્રંથરૂપે પદ્ધતિસર ગાડવી, તેએાશ્રીના જ શબ્દોમાંરેલીમાં –માત્ર ઘટતી સમજુતીપૂર્વક પ્રગટ કરવા સારું પ્રથમ જયંતિ સમયે પં. શ્રી પ્રીતવિજયજી મહારાજની પ્રેરણાથી સ્મારક સમિતિને જન્મ થયા છે. એના આ પ્રથમ પુષ્પમાં જે સંગ્રહ કરાયેલ છે એ સંબંધમાં ઉપર આપણે જોઇ ગયા એથી અધિક વર્ણનની અગત્ય નથી. એના વાંચનથી અને એની પાછળના ચિંતવન ને મનનથી એમાં જે અદ્દભુતતા ને જીવન ઘડતરમાં કામ લાગી શકે તેવા મશાલે ભરેલા છે; એને સ્વયમેવ અનુભવ કરવા આગ્રહભરી અપીલ છે.
એ મહાત્માની પ્રસાદીને આ પ્રથમ સંગ્રહ સાચે જ નવપ્રકાશ ને નવતેજ અનાર અને એ જ અભ્યર્થના.
મુંબઈ
મ. શ્રાવણ શુક્લા એકાદશી
મેાહનલાલ દીપચંદ ચાકસી