________________
૧૫
એ લેખાને વિષયવાર વહેંચી શકાયા નથી, છતાં જે આત્માએ સ્વઅંતરની પ્રબળ ઊર્મિ`એથી એનું આલેખન કર્યુ` છે એ એટલું સ્પષ્ટ અને થનગનાટભર્યુ છે કે એથી વિષયનુ એળખાણ આપોઆપ થાય છે અને જિજ્ઞાસુ હૃદય પર એની છાપ ચેાળમના રંગ સમી પાકી બેસે છે.
6
આ
‘ ક્ષમા ’ ને લગતા ફકરા નિહાળેા કે નીતિવિષયક લેખા જુએ. કવી મનોરંજન રીતે વિષયની છણાવટ થઈ છે ! ‘ ગાખણીયા પતિ સામે મુનિશ્રી લાલબત્તી ધરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અન્ય મા પણ બતાવે છે. શ્રાવકધમ શુ' ચીજ છે? એ ધ` જીવનમાં કેવી રીતે ઉતારાય ? શ્રાવકની રહેણી-કરણી કેવા પ્રકારની હોવી જોઇએ ? એને વહેવાર પ્રમાણિક તે અન્યને ધડા લેવા લાયક કેવી રીતે થઇ શકે? એ આદિ બાબત પર વિસ્તૃત પ્રકાશ ફેંકનાર અને માર્ગાનુસારીના પાંત્રીશ ગુણપરત્વે ચિત્ત આકનાર જૈન માદક પ્રશ્નોત્તરા ’વાંચીએ છીએ ત્યારે શ્રમણસંસ્થામાં વસી પ્રતિષ્ટાભયુ" જીવન જીવનાર શ્રમણવયે કેવું મહદ્દ ઉપકારી કાર્ય કર્યુ છે તેનો યથા ખ્યાલ આવે છે. લેખામાં English Proverbs ને છૂટથી ઉપયેગ કર્યા છે તેમ જ પ્રાચીન ગ્રંથેામાંથી સુભાષિતા પણ સારી સંખ્યામાં ઢાંકયાં છે. જ્યાં વધુ સમજુતી કરવાની અગત્ય જાઈ ત્યાં સમજુતી અને જ્યાં વિવેચનની આવસ્યકતા લાગી ત્યાં વિવેચન કરેલ છે. આ રીતે પેાતાના કથનને દૃષ્ટાંતદ્વારા અને પૂર્વકાળના પ્રતિભાસ ંપન્ન મહાત્માઓનુ તેમ જ અર્વાચીન સમયના વિદ્વાનોનુ પીઠબળ અર્પી વજનદાર બનાવ્યું છે. ‘ સંવાદ ’ની યેાજના મારફતે ધ–નીતિ કે વિધિ-વિધાનને લગતા સુન્દર મેધ આપ્યા છે. એ માટેના પાત્રોનું સર્જન કરવામાં પણ એવા રૂપા પસંદ કર્યા છે કે દ્રવ્ય-ભાવની મેલડીથી ઉભય રીતે બધએસતા કરી શકાય.
સંગ્રહ ’ ની વિવિધવ↑ વાનીએ પર વિવેચન કરવા જઇએ તે અતિ લંબાણ થાય એટલે ટૂંકમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે એના પ્રત્યેક લેખમાં કઇ ને કઈ નવીનતા-જીવનને માર્ગ નિયત કરવામાં ખપ આવે તેવી સૂચના—અથવા તે માનવભવ પામ્યાનુ સાલ કર્યો
<