________________
લેખ સંગ્રહ
[ ૧૭૧ ]
તે તેટલા પૈસામાં કઇક જાનવરોને કસાઇના હાથે જતા જ અટકાવી દેવા, અથવા માંસ દારુ પ્રમુખ દુર્વ્ય સન સેવનારને તે તે દ્રુ સનથી થતું પારાવાર નુકશાન યથાર્થ સમજાવી તેમને સન્માર્ગ ગામી કરવા નિમિત્તે ઉદારતાથી દ્રવ્યનેા જાતે વ્યય કરે. અથવા એવાં પરમાર્થ નાં કામ કરનારી પ્રસિદ્ધ સંસ્થાએને બનતી સહાય કરી તેમનાં કામમાં બનતુ ઉત્તેજન આપે. સર્વ કરતાં ચઢિયાતી માનવયાને તે ન જ વિસારે, એટલે તેને સાચા પ્રેમથી સહુ કરતાં અધિક સેવે. બસ એટલું જ આપણે ઇચ્છીશુ. ઇતિશમ.
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૩૭ ]
ચાર પ્રકારની જીવજાતિને આળખી, સુખના અર્થા જનાએ તેમાંથી લેવા યાગ્ય ડા.
‘ જેવું ઈચ્છે પારકું, તેવું નિજનું હાય. ”
(.
વૃક્ષ વૃષભ ને વ્યાઘ્ર વ્યાળ, એ ચારા જીવ જાત; સાધુ સજ્જન સ્વાથી નીચ, એહી જગવ્યવહાર ”
ભાવાર્થ :-૧. સંત-સાધુપુરુષા વૃક્ષ જેવા ઉપકારક હોય છે. વૃક્ષને કાઇ છેદે, ભેદે, ખાળે તેમ છતાં તે તેા પેાતાના સ્વભાવ મુજબ અન્યને ફળ, ફૂલ, શીતળ છાયાદિક આપી સતે।ષે છે, તેમ સાધુજનાને કોઇ ઉપસર્ગાદિક કરે તેા પણ તેએ નિષ્કા રણુ બધુ સમાન હાઇ અનેકધા અન્યનું હિત જ કર્યા કરે છે.
૨. સજ્જને વૃષભ સમાન કહ્યા છે. વૃષભને જોઇતા ચારા પાણી મળે એટલે તેમાં સંતેષ રાખી પાતાથી અને તેટલેા ધણીના ભાર શાંતિથી વહ્યા જ કરે છે, તેવી રીતે