________________
[ ૧૭૨ ]
શ્રી કપૂરવિજયજી
સજ્જને પ્રાપ્તસ્થિતિમાં સતાષ રાખી બની શકે તેટલું સ્વપરહિત નિજ કન્ય સમજીને શાન્તિથી કર્યો કરે છે. તે કંઇ બીજાના વાદ્ય જોવા રહેતા નથી. અન્ય જના નિંદા કરે કે પ્રશ ંસા કરેા, માન આપે! કે અપમાન કરે; પરંતુ સનેને સંતાપે તે પણ તે કંટાળતા નથી; કિંતુ સુત્ર ની જેમ અધિકાધિક શુદ્ધતા ધારણ કરી સ્વપરહિત કર્યાં જ કરે છે.
૩ સ્વાથીજને વ્યાઘ્ર જેવા વિષમ–ભયંકર કહ્યા છે. એટલે કે સ્વાથીજના પેાતાના સ્વાર્થ સાધવા માટે બીજાનું બગાડવામાં કઇ પણ ખંચાતા નથી. પેાતાના સ્વા આડા આવતા ન હોય તાજ અને ત્યારે જ તે સીધા રહે છે-કેાઇને કનડગત કરતા નથી.
૪ નીચ-દુના ન્યાલ-સર્પ જેવા સ્વભાવે જ વક્ર-કુટિલ કહ્યા છે. જેમ સર્પને દૂધ પાઇને ઉછેર્યા હાય તા પણ તેમાં કેવળ વિષની જ વૃદ્ધિ થાય છે અને અનિષ્ટ પરિણામ જ આવે છે. તેમ સ્વભાવેજ પરદ્નાહ કરનારા નીચ લેાકેાને ગમે તેટલા માનપાનથી નવાજ્યા હાય તા પણ તે તેા પેાતાના જાતિસ્વભાવ પ્રમાણે ઊલટા અનર્થ જ ઉપજાવે છે, એમ સમજી શાણા માણસોએ એવા દુષ્ટ સ્વભાવના નીચ જનાને પુષ્ટિ મળે એવુ કશુ કરવું જ નહિ. તેમની સેખત પણ કરવી નહિ. તેમના ઉપર હેત રાખવાથી તેમનાં નબળા કામને ઉત્તેજન મળે છે. તેમનાથી અળગા તટસ્થ રહીને બની શકે તેટલુ સ્વપરહિત કરવા ઊજમાળ રહેવું એ જ ઉચિત છે. સાધુસંત તથા સજ્જનાની સાખત સદા ય કવ્ય છે.
[ જૈ. . પ્ર. પુ. ૩૫, પૃ. ૧૭૬ ]