________________
લેખ સંગ્રહ
[ ૧૧૩ ] ઉ૦ પ્રિય વચનથી વિવેકયુક્ત દીધેલું દાન. ૬૫ પ્રહ અમૂલ્ય જ્ઞાન કર્યું?
ઉ. મદ–અહંકાર યા ગર્વ રહિત પ્રાપ્ત થયેલું તત્વજ્ઞાન. ૬૬ પ્ર. અમૂલ્ય શોર્ય કર્યું?
ઉ. ક્ષમા યુક્ત–પરદુઃખભંજક વીર્ય–પરાક્રમ. ૬૭ પ્રહ અમૂલ્ય ધન કયું?
ઉ૦ જે ઉદારતાથી પરમાર્થ દવે વપરાય છે. ૬૮ પ્ર. યોગ એટલે શું ?
ઉ મેક્ષ સાથે જે-જેડે–મેળવી આપે છે. ૬૯ પ્રઢ સંયમ એટલે શું ?
ઉ૦ ઈન્દ્રિય, કષાય, અવ્રત અને મન-વચન-કાયાને નિગ્રહ. ૭૦ પ્ર. મેક્ષને અધિકારી કેણ? ઉસમભાવવડે ભાવિત આત્મા.
ઈતિશમ. [જે. ધ. પ્ર. પુ૩૪, પૃ. ૯૦]
સબંધ વચન “અનંત જ્ઞાનવાન–સર્વજ્ઞ, સર્વદર્શી, સંપૂર્ણ સ્વરૂપસ્થ અને અનંત શક્તિ એવા વિભુને પ્રણમી અતિ સુખદાયક શાસ્ત્ર
રહસ્યરૂપ હિતવચન કહું છું.” અહો કલ્યાણાથી ભવ્યાત્માઓ! જે તમે અનંત જન્મમરણરૂપ દુઃખ જળથી ભરેલા આ ભવસમુદ્રને તરી, સંપૂર્ણ સુખરૂપ મોક્ષપદ મેળવવા ચાહતા હે તે આ હિતવચનને